________________
ર૭૦
ડશક પ્રકરણ
[ વ્યાખ્યાન
કરે તે સાધુ છે. તેથી અમે ખેરાક મકાન વ આપીએ છીએ અને માવજત કરીએ છીએ છતાં અમે નમીએ છીએ? આ વાત વિચારશે તે પ્રશ્ન કરવામાં આવ્યું કે સાધુને શા માટે નમવું? ત્યારે શાસકારે ઉત્તર આપતાં જણાવ્યું કે"असहाये सहायतं'
અસહાયમાં સહાય કરનારા. કેમ? ઘરમાં ચાર ભાઈ ભેગા થાય તે! ઘરને, નાતીલા ભેગા થાય તે! નાતને, ગામના ભેગા થાય ત! ગામને, દેશના ભેગા થાય છે! દેશને વિચાર કરે કે બીજું કંઈ કરે? આતમારામને વિચાર કઈ જગે પર? નાતીલા ભેગા થાય ત્યાં, ભાઈ એ ભેગા થાય ત્યાં, ગામવાળા ભેગા થાય ત્યાં, દેશવાળા ભેગા થાય ત્યાં આગળ આતમારામને વિચાર છે ? તે કહેવું પડશે કે કઈ જગો પર આતમારામને વિચાર નથી. આખું જગત આતમારામના વિચારને અંગે મદદ વગરનું હતું. તે વખતે આતમારામને અંગે મદદ કરનાર હોય તે કેશુ? તમે તમારા છોકરાની માવજત નામને અંગે કરે. સાધુ આ કયા ગામનો ? કઈ જાતને? એ વિચાર ન કરે, પણ સાધુ થયા પછી તેમની વિનય વૈિયાવચ્ચ કરે તે શાને અંગે? તે મોક્ષમાર્ગને અંગે. તેને સાધુપણું મેક્ષમાર્ગ માટે લીધું છે. તેમાં સહાયકારક થવું તે સમયે.
મોટા મોટા પાતરા લીધાં શા માટે? તમે ગોચરી કરે છે કે ઘેરે રાંધે છે? જ્યાં ગોચરી જાવ ત્યાં વાસણ હોય છે. તે લઈને ખાઈ લે અને માંજીને દઈ દે ? શિગ્યે શંકા કરી કે– સાધુએ પાતરા શા માટે રાખવા? વિહારમાં ખભે ભાર રાખવા માટેને? જાનવર ઉપર પણ કામને ભાર હે જોઈએ. અમારા પર આ ભાર શા માટે રખાવ્યો ? દશ ઘર વાસણ માંજવાં પડે તેમાં શું અડચણ? પાતરાંની જરૂર શી? ધ્યાન રાખજે કે-નાગો પલરવાને કે નીચેવવાને વિચાર ન કરે. કેમ? તે નાગાને નાહવું ને નીવવું શું? તેમ આ નાગાઈની વાત. સાધુપણું શામાં ? તે મેક્ષ