________________
૨૬૮
જાડશક પ્રકરણ
| વ્યાખ્યાન
વાણી જો બરાબર ધ્યાનમાં લઈએ તે વનમાં જાવ કે ઘરમાં રહે તે એ સરખી છે. પણ જડ ચેતનની વાણી થ્રુ ? જડ ચૈતનની વાણી અનત કાલ સુધી, અનાદિકાલ સુધી જડ ને ચેતનપણું, જડ ચેતન એ બેય વસ્તુ એવી કે અવયવ દ્રવ્ય વિભાગ વગરની હાવાથી અનાદ્વિ–અન ંત-કાલની છે. તેનુ જ્ઞાન ધરાવનાર તે જ આત્માના ઇતિહાસને આપે. તેમ અનંતા ભવિષ્યનુ જ્ઞાન ન હેાય તેવાએ આત્મા ને પુદ્ગલના ભવિષ્યના વર્તારા આપણને કહી શકે નહી.જ્યારે જે વસ્તુ છે તે માનવામાં આવી હૈય તે તેની ખ્યાતપણાની સ્થિતિ લાવવી જોઈએ. તે કાણ લાવે ? તે સર્વજ્ઞ. તે સિવાય કાઈ પણ અતીત ભવિષ્ય અનંતા કાલના ઇતિહાસ વર્તારા કહેવાને શક્તિવાળા નથી.
તે જણાવવાને જાણ્યાને શયમાન થાય. કાણુ ? જેને સગપણું હોય. જો ન માનીએ તા અતીતકાલના છેડો માનવા પડે. તે ન માનીએ તા તેના પર્યાયે એમને એમ રહ્યા. અવિધજ્ઞાનથી અસંખ્યાતિ ઉત્સર્પિણી જણાય આગળ નહી. પરિમિત અનતા કાલ લઈએ તે તેની આગળ અધુરૂ તેને માટે સ અતીત ભવિષ્યકાલને જાણનારા, આત્માનું સાચું સ્વરૂપ બતાવી શકે તેવું જાણનારી તે જ જનામાં ઇશ્વર બધા દેવ ગુરૂ ધને માને છે પણ દેવપણું જેને આ રૂપે માને છે. જે જે સવજ્ઞ તે તે દેવ; જૈનામાં દેવપણું વ્યક્તિમાં જાતિમાં કુલમાં વેષમાં રજીસ્ટર નથી પણ અહીં સર્વજ્ઞ જે થાય તેનેજ દેવ માનવા. સાધુઓને નમસ્કાર શા માટે?
ગુરૂ કણે માનવા ? સ`જ્ઞના રસ્તે જેએ ચાલે. સર્વજ્ઞપણું મેળવવામાં જે મથે અને બીજાને મેળવાવવામાં મદદ કરે. સાધુને અમે શાથી નમીએ ? અમને નમે ન શાથી ? ખારાક-મકાન-ખખર બધું અમે કરીએ તે અમને તે નમે કે અમે તેમને નમીએ ? એક તે આવું ને પાછા નમવું, અમને ખારાક પોષાક પુરા શું તે પાડે છે ? ઉલ્ટું તેમને અમે પુરા પાડીએ છીએ. નમસ્કાર