________________
२११ ડશક પ્રકરણ
( વ્યાખ્યાન તે કવિઓ કે ગ્રંથકારના વચને, તે વચન સિવાયની ચીજ નથી. પણ તે વચને ઈતિહાસ કાલમાં થયેલાં, નજીકમાં થયેલા તેવાનાં. ભવિષ્યને ઈતિહાસ કેણ જણાવી શકે?
અતીતકાલ અનાદિને ઈતિહાસ રજુ કરનાર કેશુ?
વચને, ભવિષ્યની વાતે તિષીઓ જણાવે તે ખરેખરની જણાવે? પણ આગળ ભવિષ્ય છે કે નહી, તેને કેણુ જણાવશે? ત્યારે કહે ઈન્દ્રિયવ્યવહારના વર્તમાનના વિષયે માનેલા છે, તેની ભૂત ને ભવિષ્યની અવસ્થા ઇતિહાસના પાને જાણી શકીએ. પણ ઈતિહાસ લખનાર જ્યોતિષનું જ્ઞાન ધરાવનારને ભૂત ને ભવિષ્યનું સંપૂર્ણ જ્ઞાન નથી. ભૂતના દરેક પદાર્થને ઈતિહાસ, ભવિષ્યને સંપૂર્ણ ઇતિહાસ કેણુ જણાવી શકે? જેઓ સમગ્ર ભૂત ને ભવિષ્યને જાણતા હોય તેઓ જ તે બનાવને બતાવી શકે. જીવ અને પુદગલ મૂળરૂપે ફરનાર નથી
કેટલાક અમુક અમૂર્તમાં નિયમિત હોય છે. તે અવસ્થામાં રહે પણ બીજી રીતે ફરે. સૂતરનું કપડું તેના અંગરખાં, તેના કબજા કર્યા, પણ કપાસ ને સૂતર તે તેમાં ફર્યા નહી. મૂલ અવસ્થા કપાસ પણું તે પારાતીઓ હતું ત્યાં સુધી છે. કેટલીક ચીજો એવી કે મૂલ અવસ્થા ફરે નહી પણ ઉત્તર અવસ્થા ફરે. ખેતરની માટી ચેખા અનાજ પણે પરિણમી તેને ખોરાક થયે વિષ્ટા થઈ છેવટે માટી. માટીપણાની અવસ્થા પલ્ટાઈ ખરી ને ? ઉત્તર અવસ્થા ફરી છતાં મૂળ અવસ્થા કાયમ. તેમ જીવ એક એવે પદાર્થ છે. પુદ્ગલ તે કે પદાર્થ? જીવ પુદ્ગલ પદાર્થ મૂલરૂપે ફરનાર નથી. ઉત્તરરૂપે ફરનાર છે. જ્યારે મૂલ અવસ્થાએ જીવ પુગલ ફરતું નથી. તે પછી તે જીવને કાલ કો? જે ફરે નહી તે હંમેશને માટે શાસ્ત્રકારે સ્વાદુવાદ મા. જેમ મધ્યમાં આંગળી સીધી હતી તે વાંકી થઈ તે સીધાપણે નાશ વાંકાપણે ઉત્પત્તિ, ને આંગળીપણે આંગળી છે, તેમ જીવમાં પદાર્થમાં આવીએ. તેમાં શું? દ્રવ્યરૂપે સ્થિર