________________
ત્રેપનમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજો ૨૬૭ રહે પણ અવસ્થાને પલટે થાય માટે અવસ્થા. દેવપણામાંથી ચ્યવી ગયે હેય પણ જીવપણામાં વી ગયા નથી. મનુષ્ય પણામાંથી મરી ગયા તે મનુષ્ય પણામાં ગયે પણ છવપણામાં મરવાનું નથી. પર્યાને ઉત્પાદ નાશ હાય ને દ્રવ્યનું સ્થાયિપણું હોય છે. દેવ અને મનુષ્યપણામાં સમજાયું. તેવી જ રીતે આપણે એટલું નક્કી કરી શક્યા કે વર્તમાન કાલમાં ઈન્દ્રિયવ્યવહારની પ્રમાણિકતાએ પદાર્થનું નક્કી કરવાનું થાય.
અતીત ને ભવિષ્યકાલ, તેમાં પણ સર્વ અતીત ભવિષ્ય કારણ છે. જે જે નવી અવસ્થા થાય છે તેને ઉત્પત્તિ નાશ થાય છે, પણ મૂળ વસ્તુની ઉત્પત્તિ કે નાશ થતું નથી. હાય તે તે જડ હોય કે ચેતન હેય. જે વર્તમાનમાં છે તે પર્યાય અવસ્થાથી ઉત્પત્તિ થયેલ છે, મૂળ દ્રવ્યથી કઈ ચીજ નવી ઉત્પન્ન થયેલી નથી, આ કઈ દિવસ બનતું નથી. ભીંત વગર ચિત્રામણ નહી. તેમ મૂળ વસ્તુ ઉત્પન્ન થાય જ નહી, મૂલ વસ્તુ, ઉત્પન્ન ને નાશ નથી પામતી તે તેને કાલ કેટલે ? અનાજ ઘાસ ‘આટલા વર્ષ ટકે, પણ માટી કેટલા વર્ષ ટકે? આ માટીને આપણી અપેક્ષાએ ટકવાનેનિયમ નહીં; માટી પણ સ્થિર દ્રવ્ય નથી.
સૂક્ષ્મ રીતે તપાસીએ તે સ્થિર દ્રવ્ય હોય તે મુદ્દગલાસ્તિકાય. પુદ્ગલ ઉત્પન્ન નાશ થાય, તેના વિભાગે નહી, એ વસ્તુ નિયત જ હેય આત્માને અંગે આત્મા ઉત્પન્ન થયેલ નથી. માનતા, તેનું કારણ? તેના અવયવે નથી. આત્મા તે અવયવમાં દાખલ થાય તેથી તે અવયવવાળે કહેવાય. તેમ આત્માને નથી, " વિભાગવાળા દ્રવ્ય-ઘડાના ઠીકરાં, તેની ઠીકરીતેને વિભાગ કુકે, તેમ પુદગલવિભાગવાળું દ્રવ્ય કર્યું જેના અવયવ દ્રવ્ય ન હોય તેની ઉત્પત્તિ ન હોય, જેના વિભાગ અવય ન હોય તે તેને નાશ. ન હાય માટે આત્મા અને પુગલ ઉત્પત્તિ વગરનું. વિભાગ દ્રવ્ય વગરને હવાથી આત્મા પુદ્ગલ હંમેશને. એ જડ ને ચેતન શ્રેય પદાર્થો ધ્યાનમાં રાખશે તે સામાન્ય જડ, ચેતનની