________________
૧૦૬ ડશક પ્રકરણ
[ વ્યાખ્યાન જે રાગમાં રંગાયેલા, દ્વેષમાં દાઝી ગયેલા, બેધમાં ઉંધું વાળનારા હોય તેવાના વચન ઉપર ન્યાય તોલી શકાય ખરો ? ના, ભવભવ માટે આધારભૂત ધર્મ છે તે તેવાના વચનથી મનાય ? એવાઓએ પુણ્ય-પાપ-કર્મ કહ્યા તેને કેમ માની લેવાય? તેવાના વચનના આધારે દેવાદિ માનીએ તો શું થાય ? ન્યાયાધીશ માટે પરીક્ષા. - દુનિયામાં ન્યાયાધીશથી ન્યાય થયો કે નહિ તે તપાસવા માટે ત્રણ વસ્તુ જેવી જોઈએ–ન્યાય કરનાર રાગે રંગાયેલે શ્રેષમાં દાઝેલે બેધમાં ઉંધું વાળનાર છે કે કેમ ? નથી, તે તેના ન્યાય ઉપર ભરેસે રખાય. તમે જે શાસ્ત્ર માને, વચન માને, પ્રવૃત્તિ કરે–પણ તેને કહેનાર રાગવાળે Àષવાળે છે, અથવા તેથી રહિત છે કે નહિ? તે તપાસવું જોઈએ! મહાદેવજીની વાતમાં પુછીએ તે પાર્વતિના માથામાં જૂ થઈને રહ્યા તેથી ગાંડા બન્યા, આ વિચારે! કઈ સ્થિતિ છે. કેઈની નીંદામાં નથી જતા પણ પરીક્ષાના આધારે કહેવું જોઈએ. વિષ્ણુને અવતાર માન્યા. પણ કૃષ્ણ તો ઐતિહાસિક પુરૂષ હતા તેથી એક વખત કેદના ઓરડામાં હોય અને એક વખત રાજા પણ હોય. તેમાં એક સરખી દશા હોતી નથી. પણ ઉથલપાથલ થયા કરે છે. જિંદગીમાં આપત્તિને પાર ન હોય સંપત્તિ સિદ્ધ કરનાર હોય તે ઐતિહાસિક પુરૂષ કહેવાય; તેથી કૃષ્ણ તેવા હતા ત્યારે આ લોકેએ અવતારીમાં નાંખ્યા. કેઈ કહે કે આપણે ઐતિહાસિક માનતા હતા, એમ ગણ્યા હતા. અનુગમાં અને આવશ્યકની ટીકામાં આવશ્યકના ત્રણ ભેદ પાડયા. લૌકિક, કુપ્રાચનિક અને લેકત્તર. લેકેમાં જરૂરી કર્તવ્ય તરીકે તે લૌકિક અને અન્ય ધર્મમાં જરૂરી કર્તવ્ય તે કુપ્રવચનિક, લેકરમાં જેનેમાં જરૂરી કર્તવ્ય તરીકે તે લોકોત્તર દિવસના પહેલે પહોરે ભારતની કથા પાછલા પહોરે રામાયણની કથા તે કુપ્રવચનમાં નહિં. લૌકિકમાં કયારે ગણે. તે ઐતિહાસિક હેય તે જ. બીજુ હોય તે કુપ્રવચનમાં જાય.