________________
૧૨૮ ડશક પ્રકરણ
[ વ્યાખ્યાન . જા ગ્રહ ચાલે જાય, પુરૂ અક્કલ વાપરે તે ભલભલા દેવતા નિષ્ફળ જાય; એક શહેર ઉપર દેવતા રેષાયમાન થયે આથી તેને દરબારમાં વિજળી દરબાર ઉપર પાડવી તે નિશ્ચય કર્યો.
એવામાં એક નિમિત્તઓ રાજસભામાં આવ્યું.એને નિમિત્ત પુછવામાં આવ્યું ત્યારે તે નિમિત્ત બળે કહેવા લાગ્યું કે નિમિત્ત કહેતાં મારી જીભ નથી ચાલતી. કેમ તે અનિષ્ટનું કથન કરવાથી ફાયદે શે? વાત ખરી. ઈષ્ટનું કથન કરીએ તેને વાંધો નથી. અનિષ્ટનું કથન કરૂ તે સાવચેતીને સ્થાન મળે; ત્યારે નિમિત્તિઆએ કહ્યું કે સાહેબ આજથી સાતમે દહાડે વિજળી પડવાની છે. અને તે પણ રાજા ઉપર પડવાની છે. હવે સભામાં બેઠેલા બધા ચિડાયા. કેટલાક એવી સ્થિતિના હેય કે સાચું ન ગમે પણ મીઠું ગમે. સાચું તપાસવાવાળા ઓછા હેય, આખી રાજસભા સત્યના વિચારમાં ઉતરી નહી. અને કહેવા લાગી કે–એ બે જ કેમ? અહિં આ કેમ? સભા પુરી થઈ એટલે દિવાન નિમિત્ત પાસે ગયા. અને પુછયું કે-આપણું આ રાજા છે તેમના ઉપર પડશે ? ત્યારે નિમિત્તિએ કહ્યું કે ના. નગરાધિપતિ પર પડશે. એટલે પ્રધાને બુદ્ધિ ચલાવી કેમકે કહેનાર નિમિત્તિઓ છે. એટલે સિંહાસન ઉપર બેઠેલ હશે તેના ઉપર પડશે આ પ્રમાણે નિશ્ચય કરી રાજાને કહી દીધુ કે તમારી છબી આ સિંહાસન ઉપર મુકાશે. અને તમે પૌષધશાળામાં પેસી જાવ તમારે કઈ કહેવું નહિં. સિંહાસન ઉપર છબી મુકાઈ ગઈ.
જ્યાં સાતમે દિવસ આવ્યું ત્યાં વીજળી પડી અને છબીને કકડે કકડા થયા. રાજા બચી ગયા. દુર્ગતિ ન જાણે તેથી અટકતી નથી.
- આ ઉપરથી માલમ પડે કે–અનિષ્ટ જાણવામાં બચાવને સ્થાન રહે, અકકલને અવકાશ રહે, પણ ઈષ્ટમાં અક્કલને અવકાશ નથી આ વાત વિચારશે તે ધ્યાનમાં આવશે કે-શાસ્ત્રકારે, તીર્થ કરે,