________________
અડતાલીસમું] સહર્મદેશના–વિભાગ બીજે
૨૨૭ • પણ “પરમેન મેક્ષના કારણ તરીકે મનુષ્યભવને સારભૂત ગણે તેથી મેક્ષનું કારણ માન્યું.
તેવા મેક્ષના કારણને પામીને ધર્મને સાધી શકે તે કે? તે મોક્ષપદને દેવાવાળે. તે કહો કેણે? તે કેવળ મેક્ષને દેખનારા-જાણનારા-ચાલનારાએ, તેને કહેલે ધર્મ તે મને સિદ્ધ કરનાર થઈ શકે. તેથી તીર્થકરના વચનની આરાધનાએ ધર્મ જાણી શકીએ, તેમના વચનથી પ્રવર્તવું તેમાં જ ધર્મ પણું રહેલું છે. મોક્ષના માર્ગ માટે ધર્મ કહ્યો છે આથી તેમનું વચન માનવું. તેમના વચનમાં મેક્ષ કેમ થાય ? બીજું ઉપાદેય નહી. તેવા જે વચનો આપણે માનવા લાયક, વક્તા નિમિત્ત દ્વારાએ જણાવ્યું. હવે વિષય ફલ હેતુ દ્વારાએ વચનનું પ્રમાણિકપણે જણાવશે તે અધિકાર અગ્રે વર્તમાન.
ક વ્યાખ્યાન ૪૮ - 'वचनाराधनया बलु સ્થાયી સ્થાન.
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે શક નામના પ્રકરણને રચતાં થકાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં જે: જે આસ્તિકોને વર્ગ છે તેઓ આપણી જિંદગીને અંગે અને આત્માના સ્થાયી સ્થાન માટે તીવ્ર ભાવનાવાળા હોય છે. અર્થાત્, નાસ્તિકેની આ ભવ પૂરતી હોય છે, જાય કયારે તેને નિયમ નહી. પૈસા પેદા કરવાને તેમને મુદ્દો. શાસ્ત્રકાર કહે છે કે –
ह्यसबाह्यमनित्यंच क्षेत्रेषु न धन वषेत् । कथं वराकश्चारित्रं दुश्चरं स समाचरेत् ॥१॥
योगशाला तृ. प्र. लो. ॥१२॥