________________
२१२
ડશક પ્રકરણ
{ વ્યાખ્યાન
ઉના ને ઠંડાથી ઉતું ને થંડુપણું લાગે છે. શાથી લાગે છે? શરીર જડ છે તે બેય સંબંધમાં છે. સ્થલશરીર તેની સાથે અરૂપી આત્મા જોડાયે છે તે કબુલ કરવું પડે. કર્મ બારીક પદાર્થ જોડે અરૂપી આત્મા જોડાય તેમાં શંકા શી? “અખે કહે કે ધાવવા ગર્યો હતે નથી વસ્તુ પણ પેટ પડયું તે લેવું પડયું પિતે નહેતું ધાર્યું કે કર્મ બાંધવું પડશે. પણ મિથ્યાત્વ અજ્ઞાને જ કર્મ આણ્યા તે ભેગવ્યાં જ છૂટકો થાય. બધા સર્વજ્ઞ કેમ નથી ? બધા સર્વદશી કેમ નથી? તે કમીના આધીન. જ્યાં સુધી કર્મ વળગેલાં છે ત્યાં સુધી સર્વજ્ઞ સર્વદશી પણું નથી. અનાદિથી વળગેલા છે, પણ તે કર્મને આધીન. દરેકને સદ્દગતિ જવું છે, દુર્ગતિમાં કેઈને જવું નથી છતાં દુર્ગતિ આટલી બધી કેમ? સુખના સંકલ્પવાળી આખી દુનિયા તો દુઃખ દુર્ગતિ આવી ક્યાંથી? સંક૯૫ માત્રથી સિદ્ધિ નથી. પણ તેના લાયકના પરિણામેથી સિદ્ધિ છે. દરેક ભવમાં અનુભવ છે. ચારે ગતિના કર્મથી રખડુંપટ્ટી છે. કર્મને લીધે આ આત્મા હંમેશને પરતંત્ર પરાધીન, આ સમજાવીને તેને ઉત્સાહ વગરને કરવા માંગતા નથી. કેટલાક ઉપર સંસ્કાર એવા પડાય કે ઉત્સાહ તૂટવાનું થાય. તું પરાધીનમાં છે છતાં તેને તું તેડી શકે છે. પરાધીનતા જણાવીને તેને તેડવાના ઉપાય બતાવવા, તે બતાવનાર તેને પરમેશ્વર માનીએ છીએ. સ્વતંત્રતાના સર્જનહાર.
આ જીવને કર્મની ગુલામીમાંથી છેડાવનારા. દુનિયામાં આઝાદી આબાદી તે કહેવાની, જે કે મેત રેગ આગળ આઝાદી નથી. સંપૂર્ણ આઝાદી બનેલા તે માત રેગથી કયાં આઝાદ રહ્યા? જેની આઝાદી વાસુદેવથી થઈ શકતી નથી તેવી આઝાદી મેળવવાને રસ્તે બતાવનાર. આઝાદી તેમ આબાદી તે રેડા અને કુકાની. આત્માની આઝાદી છે તેટલી મેળવે તેટલું જ બસ છે. જિનશાસનના અધિષ્ઠાયકે લુંટવા નથી કહેતા પણ તમારું છે તેને તમે સાચો! તમારું છે તે તમે લે! આત્માનું શુદ્ધ સ્વરૂપ