________________
બાવનમું] સદ્ધર્મદેશના–વિભાગ બાજે
૨૬૧ કરી નાખે. કણિયા કણિયા ટા પડે તેનું બીજ પુષ્પરાવર્ત મેઘ કરી શકતું નથી. નાકા વગરનું હોય તેને નાકાની શક્તિ કરીને તૈયાર કરે. પણ લેહમાં બીજ કરીને અંકુરે કરવાની તાકાત નથી, માટે કર્મને બાળવાના કહીએ,રાખેડામાં પુષ્કરાવર્તનું જેર નહી. માટે કર્મને બાળવાની વાત કહીએ છીએ. કમને ઠારવાના નથી કહેતા. બાળીને ખસેડી નાંખ્યા તે પછીતિજસકાશ્મણને આવવાની તાકાત નથી. તે પછી બાકીના પેગો શરીરને આવવાની તાકાત નથી. અનાદિને જીવ મિથ્યાત્વ-અવિરતિ–અજ્ઞાન–વેગની પ્રવૃત્તિવાળે છે. અનાદિને કર્મ બાંધે છે. તે આદિ કયારની? તે પ્રશ્ન શું જોઈને કરે છે, કેઈને પુછે કે તારી બેચીએ આંખ કેમ નથી? તે તે પ્રશ્ન કરનાર મનુષ્ય પણાનું સ્વરૂપ નથી જાણતે. આત્મા ને કર્મ અનાદિના છે. તે પછી આત્મા ને કર્મ કયારથી તે પ્રશ્ન કયાંથી હોય ? આત્મા અને કર્મ કયારનાતે પ્રશ્ન નજ હોય. જેમ બેચીએ આંખ ન હોય તેમ જીવ ને કર્મને આદિપણું નથી તે પ્રશ્ન શાથી? અનાદિથી કર્મ બંધાયે તેથી કર્મને આધીન.. રૂપી અરૂપીને કેવી રીતે ગ્રહણ કરે?
જીવને તમે અરૂપી માને છે અને કર્મને રૂપી માને છે, રૂપી અરૂપીને બાંધે કેવી રીતે? સામાન્ય દુનિયામાં નિયમ છે કે–જે પ્રત્યક્ષ દેખીયે તેમાં આ કેમ? તે પુછી ન શકીએ. પાણી તરસ કેમ મટાડે છે? અગ્નિ બાળે છે કેમ? તે ન પુછાય. કારણ તેનો સ્વભાવ જ છે. આત્માને અને પુદગલને બંધ પ્રત્યક્ષ શી રીતે ? તારો હાથ પકડીને તને દેરડે બાંધે ને આગ લગાડે ત્યારે તારે જવાનું મન છે કે બળવાનું મન છે? જવાનું મન છે પણ બળવાનું મન નથી. તે કેમ નથી ? આ તે અરૂપી આત્મા છે ખસી જને ? કેમ ખસી જતે નથી? અરૂપી આત્મા શરીરને દેરડે બંધાયેલ છે, તે કર્મ પાતળા તેને બંધાવવામાં વધે છે આવ્યું ? શરીરથી બંધાયેલે આત્મા પ્રત્યક્ષ છે. તે પછી અમૂર્તથી મૂર્ત કેમ બંધાય! તે શંકા શું જોઈને કરે છે. શરીરના સ્પશે