________________
૨૬૦
ષોડશક પ્રકરણ [ વ્યાખ્યાને કર્મ બંધાઈ ગયું તે કઈ રીતે? ક્રિયમાણ તે કૃતપણું, કૃતપણું તે કિયમાનપણું, કેની અપેક્ષાએ? સમયની. તેના બે ભાગ ન થાય.
પરમાણુ ને પ્રદેશના બે ભાગ ન હોય તેમ સમયના બે ભાગ ન હોય તે અશુભને કમ બંધ કયારે? તો જે સમયે અશુભ પરિણામ તે સમયે કર્મબંધ, મહાવીર મહારાજે જે સમયે કરવા માંડયું તે સમયે કર્યું તે શાથી? સમયને ભેદ નહી હેવાથી આ કારણથી જમાલીને મોક્ષના કારણુ વખતે નિર્જરાસંવર–મેક્ષ નહી. અશુભ પરિણામ પહેલે સમયે બંધ બીજે સમયે તે જમાલિના મતે, તેના મતે નવે તવ સમયની મર્યાદા ઉપર આધાર રાખનાર તે બગડી જવાના. '
મહાવીર મહારાજનું કહેવું કે આરંભને સમાપ્તિકાલ તે જુદા ન હોય. જે સમાપ્તિકાલ તે આરંભકાલ જે આરંભકાલ તે સમાપ્તિ કાલ છે પણ જુદા નથી. સેકંડના સમા ભાગમાં આદિ ને અંતપણું તેનું તેજ. આદિ ને સમાપ્તિ ભાગને જુદા પાડનારા તે સમયને સમયપણું નથી માનતા. તેજસ કામણને બાળ્યા પછી ફરી ન થાય . જે સમયે આ જીવ મિથ્યાત્વ અજ્ઞાન કષાય પ્રમાદ યોગની પ્રવૃત્તિવાળે તે તે સમયે કર્મ બાંધે છે. તે કયારે નહે? ચગવાળ કયારે નહે? છેવટે કાર્પણ કાર્ય ક્યારે નહે? જે અનાદિથી વળગે તે છૂટી પડે તે વળગે નહી. નવેસર વળગવાવાળી ચીજ નથી. દારિક–વૈકિય-આહારક નવેસર વળગે, લાકડું આવે અગ્નિ હોય તે સળગે, કાશ્મણ તૈજસ કયારે? તે કામણ તૈજસ હોય તે જ આવે. આજ કારણથી મેક્ષે ગયેલાને સર્વકાલ નિર્ભયપણું. કેમ? તેજસની જડ, કામણની જડ ને કર્મ તેને ઉખેડી નાંખ્યું. તે પછી આવે નહી. જે દાણાને રાંધે શેક તેમાં અંકુરે થાય જ નહી. અંકુરે શામાં? શેકાય વિગેરે ન થયા હોય ત્યાં સુધી દાણ થાય. પુષ્ઠરાવમેઘ બળેલાને તાજું બીજ