________________
૨૫૮ પડશક પ્રકરણ
[વ્યાખ્યાન સંબંધ રહે. આંગળી જુદી હોય ત્યારે પુસ્તકને અડીને સંબંધ કરી શકાય. એને સંબંધ શાથી થયે? દ્રવ્યમાં ગુણપણું ન ન માનવું તેને અંગે એક ક્ષણ ગુણ ક્રિયા વગરનું દ્રવ્ય માનવું પડયું. પણ ક્રિયા ને ગુણમાં દેશ આવ્યું તે જોવું નહીં, પરંતુ ગુણ ને ક્રિયા દ્રવ્ય વગરના બનાવ્યા તે કહી શકે તેમ નથી. દ્રવ્ય તે ગુણમય જ છે. ગુણ જુદી વસ્તુ હોય ને દ્રવ્યમાં આવીને રહી હોય તેમ નથી. ગુણ ક્રિયા તે દ્રવ્યનું પરિણામ છે.
આ જીવ રૂપી દ્રવ્ય, તેનું જ્ઞાન અજ્ઞાન તે ગુણ અવગુણપણું, મિથ્યાત્વ-સમકિત-વિરતિ–અવિરતિ તે ગુણ અવગુણ હંમેશના, બીજાની માફક દ્રવ્ય નિર્ગુણ ને નિષ્ક્રિય નહી, મિથ્યાત્વ અવિરતિ અજ્ઞાનવાળે તે તે જે સમયે છે તે સમયે તેને કર્મ બંધાય છે.
ઘર જમાલિના મતની સમીક્ષા. બારીકાઈથી જોશો તે તમે જમાલિના કેટલા ગુણે છે તે માલમ પડશે, પણ દુનિયાની દ્રષ્ટિએ જમાલિ ગુનેગાર નહી. મહાવીર મહારાજ ગુનેગાર છે. કેમ? મહાવીર મહારાજ કહેતા હતા કે કરવા માંડ્યું તે કર્યું, ને જમાલિ થઈ ગયા પછી કર્યું. દનિયાની દ્રષ્ટિએ કરવા માંડેલા અધુરાં રહ્યાં. શંસય શામાં ? કરવા માંડ્યામાં કે કર્યામાં? કરવા માંડ્યામાં શંસયપણું પરંતુ પુરૂ થાય તે થયું કહેવાય, ને પુરૂં ન થાય તે અધુરૂ રહે તેમ કહેવાય. બેયમાં સાચા કેશુ? દુનિયાદારીની દષ્ટિએ જમાલિ. તે દૃષ્ટિએ કરવા માંડયું તે કર્યું તે સાચા ઠરે ને જુઠા કરે, પણું કર્યું તે કર્યું તે ખેટા પડવાના નહી. આમાં ચઢતી પાયરી કોની ? જમાલિની કે મહાવીર મહારાજાની ? તે દુનિયાદારીની અપેક્ષાએ જમાલિની, પુરૂ કર્યું તેને પુરૂ કરવામાં કહેવામાં શંસય નથી; મહાવીર મહારાજ કરવા માંડયું ત્યાંથી કર્યું કહેવાય ને જમાલિ કહે કે કર્યું તે પુરૂ કર્યું. તેમાં વ્યાજબી કેશુ? સીધી દૃષ્ટિએ લાગશે કે કરવા માંડયુ તે કર્યું આ ગેરવ્યાજબી લાગશે. પણ