________________
૨૫૬ ડશક પ્રકરણ
[ વ્યાખ્યાન અવકાશ મળતું નથી. આ કલ્પિત હુકમથી કલ્પિત પદાર્થ કહેવામાં આવ્યું નથી. શાથી જાણ્યું તે? સર્વજ્ઞ ભગવાનના વચન દ્વારાએ આ અરૂપી પદાર્થ જણાવ્યું માટે ધમિષ્ઠનું કર્તવ્ય તે જ્ઞાની પુરૂષેના–સર્વજ્ઞ ભગવાનના વચન ઉપર આધાર રાખે. માટે વચનની આરાધના તે ધર્મ. તેનું સ્વરૂપ વિષય ફલ કર્યું તે અધિકાર અગે વર્તમાન.
ક વ્યાખ્યાન પર ન “વનાથના વસ્તુ સૃષ્ટિનું સર્જન સ્વભાવિક છે.
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપરાર માટે ડશક પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે-આ સંસારમાં દરેક આસ્તિક ધર્મને માનવાને તૈયાર છે. દેવને ગુરૂને ધર્મને દરેક આસ્તિકે માને છે. સૃષ્ટિના કર્તા તરીકે ઈશ્વર એક છે એમ માને છે. તે પાછો એ છે, એને નાશ થવાને નથી, ન થવાને નથી. આ વાત જૈનેતરોમાં. ત્યારે જેને ઈશ્વરને માને છે ખરા પણ તે કયા રૂપે માને છે ? સૃષ્ટિના સર્જનહાર તરીકે નહી. સૃષ્ટિનું સર્જન પદાર્થના સ્વભાવે બન્યા જ જાય છે. લીંબાળીથી લીંબડે, ગેટલાથી કેરી થાય છે. યાવત્ પથર કેલસા પિત્તલ આ બધા પણ ખાણમાં પેદા થાય છે. સૃષ્ટિનું સર્જનપણું તે સ્વભાવિક છે.
પિતાના કર્મો દ્વારા દરેક જી કરે છે. આપણે માતાની કુખમાં મનુષ્ય તરીકે ક્યાંથી આવ્યાં? તે પછી શરીર ઈન્દ્રિય આપણે બનાવ્યું. તેનું ધારણ પિષણ વૃદ્ધિ આપણે કરીએ છીએ. તેવી રીતે દરેક ગતિ નીવાલા પિત પિતાના શરીર ઈન્દ્રિય બનાવે છે. ધારણ રક્ષણ વૃદ્ધિ કરે છે. માટે સૃષ્ટિનું સર્જન દરેક જી પિતાના કર્મો પ્રમાણે કર્યા કરે છે. તેમાં ઈશ્વરને સંબંધ નથી.