________________
એકાવનમ્ર ]
સદ્ધમ દેશના વિભાગ ખીજો
૨૫૫
તા કરીએ ન કરવા હોય તેા છેાડી દઇએ. મન પ્રવર્તાવવું કે નહી તે કાઈના કબ્જાની ચીજ છે, મન જો કે ઈન્દ્રિયા ઉપર કામુ ધરાવે પણ પોતે સ્વતંત્ર નથી ખીજાના કાજીમાં છે. તે રાખનાર કાણુ ? એવા પદાર્થ જે માના તેનું નામ આત્મા.
આત્મા–જીવ–ચેતન શબ્દ ભલે ન કહેા, કારણ ? શબ્દભેદના ઝઘડા નથી, અભેદ કરનાર હાય તેા શબ્દભેદમાં ઝઘડા માતાની જગાપર બાપ મૂકે તેા શબ્દ અર્થ જુદો પડયા, છેકરાની સામે જમાઈ ત્યાં શબ્દ અર્થ જુદે; અર્થભેદ ન હેાય ત્યાં શબ્દ ભેદને વાંધે નથી.
।
તેને આત્મા વિગેરે ન કહેા પણ અ-મ-૩–ડ, કહિ દે ! આર્યા કેવા આંધળાં અનુકરણવાળા, તે પેાતે લખે તે અ-બ-ક-ડ તેમાં તમને સધ શે? જંગલી અક્ષરવાળા તે પોતે લખે તે અ-મ-ક-ડ અની સાથે ખના સ્થાનના સબધ ? ' ક' સ્થાનના, ‘બ' એષ્ટસ્થાનને, પાછા ‘ક' કંઠયસ્થાનમાં ‘ડ’ એ મૂન્ય સ્થાનમાં આમાં વર્ગના જંગલીને અનુક્રમ નહી. આનિ અનુક્રમ-કંઠ ખુલ્લા તાળવાના, આમાં ખુલ્લાના ઉચ્ચાર આવ્યા. તેમ મૂર્ધન્ય દત્ય એષ્ઠયના પ્રવાહ ચાલ્યે, જે વર્ણાના અનુક્રમ હતા તે ભૂલીને અનાર્યાંના અ-ખ-ક-ડ લીધા છે. મતલબ પદાર્થ માની લીધા. ઈન્દ્રિયને મનને અધિષ્ઠાતા માની લીધે। તેને આત્મા જીવ પ્રાણી જે જે કહા પણ તેવા પદાર્થ છે તે નથી તે કાયામાંથી ઉત્પન્ન થતા, નથી તેા તેના નાશે બીજો પદાર્થ બનતા, માટે હંમેશને આત્મા છે. તે આ જન્મને અંગે અમુક વર્ષે જન્મ્યા તે નક્કી, તેના પહેલાં કઈ અવસ્થા હશે તેમ ચાલ્યા જાવ, માટે આ જીવ અનાદિને છે. કાઇ કારણથી ઉત્પન્ન થયેલા નથી, ઉત્તર પદાર્થ નથી; જેવા પૂર્વ રૂપમાં તેવા વર્તમાન ઉત્તરરૂપમાં છે. પરંતુ આ કયાંથી કહેવાયું ? કલ્પનાથી કે ખીજું કંઈ? કલ્પનાથી કહેવાતા પદાર્થા શ્રેતાઓના મોંઢા અધ કરીને શંકા ન થવા દે તે વાત મને પણ તેમાં સત્યતાને