________________
૨૫૪ ડાક પ્રકરણ
[ વ્યાખ્યાન એક હેય તે કઈ પણ પેઢીમાં થયેલું નુકશાન ફાયદે હેય તે મને થયે ગણે. આ કયારે થઈ શકે? માલિક એકજ હોય તે દરેક પેઢીના નુકશાન ફાયદા માટે જે જવાબદાર જોખમદાર મગરૂર થાય છે તે ક્યારે? માલિક એકજ હેય તે. કને રૂ૫ દેખી શકતા નથી, આંખે ગંધ જાણી શકતા નથી, નાકે રસ જાણી શકતા નથી, જીભે સ્પર્શ કરી શકતા નથી, શરીરે રસ જાણી શકતા નથી. પાંચે ઈન્દ્રિમાં કેટલાકમાં હવાલે પાડે? ઈન્દ્રિયમાં હવાલે નથી પડત. કાન આંખને કહે કે તું બેઘડી સાંભળવાનું કરશે ? આંખ કાનને કહે કે તું બેઘડી દેખવાનું કરશે ? તે પ્રમાણે ભળાવી શકતા નથી. શ્રોત્રઈન્દ્રિયમાં ચક્ષુને ચક્ષુમાં નાકને વિગેરેને હવાલે નહી હવાલા વગરની પેઢીઓ તેનું નુકશાન ફાયદે તે એકજ પિતાનું ગણે, તે કયારે? તો પાંચને અધિષ્ઠાતા એક હોય ત્યારે માટે આ પાંચેને કાબુમાં રાખનારે ઈચ્છા પ્રમાણે પ્રર્વતાવનારે. ધ્યાન દે તે સાંભળે ધ્યાન ન દે તે ન સાંભળે તે કેઈકના આધીન છે? ઍન્દ્રિય કોઈના કન્જામાં, ચક્ષુ ઈન્દ્રિય કેઈના કન્જામાં સાંભળવું કે નહીં, બચાવ કરે કે નહી, તે કન્જામાં ધરાવનાર કેશુ? કદાચ કહિએ કે તે પાંચે ઉપર કજો રાખનારી ચીજ છે તે તે માનવું પડે. પાંચને પ્રવર્તાવનારી ચીજ છે તેમ માનવું પડે નહી તે સૂઈ જઈએ ત્યારે કઈ ઈન્દ્રિય નથી? તે બધી છે. કેમ સમજવામાં નથી આવતી. કાબુ રાખનાર કેરાણે બેઠે છે. મનને પાંચે ઉપર કાબુ રાખનાર ગણીએ માટે વાત ખરી. પાંચ ઇન્દ્રિયના કાબુ માટે મન. - મન પર કાબુ રાખનાર કોણ?
તને પુછીએ છીએ કે મન એ કઈ ચીજ ? મન તે સહુનું પૃથક છે. બાપના માના મનમાંથી છોકરાનું મન થતું નથી; મન તે જુદી ચીજ છે તે માનવી પડે, પણ મનને કન્જ રખાય તેવી ચીજ છે કે નહીં, તે તપાસો! તેને વિચાર કરે છે