________________
૨૫૨
પડશક પ્રકરણ
[ વ્યાખ્યાન બાપના વીર્ય ને રુધિર તે શરીરના કાચારૂપ, જે રખેડે તે શરીરનું ઉત્તરરૂપ છે. પણ જીવનું મૂળ કે ઉત્તરરૂપ નથી. જેનું પૂર્વરૂપ કે ઉત્તરરૂપ હોય તે વસ્તુ બનવાવાળી. “નિત્યં તરવરિરયં વા -
ચીનકાળ' જેનું પૂર્વરૂપે કારણ નથી એ હેતુ વગરને પદાર્થ કાંતે હંમેશને, કાંતે કઈ દિવસ બની શકે નહી તે હેય. કારણ? એનું જેમાં પૂર્વઉત્તરરૂપ નથી તે પદાર્થ હંમેશને હેય ને કાંતે ન હોય. તેનું કારણ? ઘટાદિ કાર્યો તે માટી આદિની અપેક્ષાએ. પણ જે હેતુ વગરના કાર્યો તેને બીજાની અપેક્ષા હોતી નથી. તે હવે આ જીવનું પૂર્વરુપ કેણ? માતા પૂર્વરૂપ એમ કહેવાવાળા કહેશે. ક્ષણભર તેનું માની લઈએ, પણ માનવા તરીકે નહી.
શાસ્ત્રમાં ચાર પ્રકારની માન્યતા બતાવેલી છે. પ્રતિતંત્ર સર્વતંત્ર, અભ્યપગમ, ને અધિકરણ નામની આ ચાર માન્યતા છે. એ ચાર માન્યતાને શાસ્ત્રકારોએ જેના શબ્દ-એક પિતાની અંગત માન્યતા, તે પ્રતિતંત્ર, સર્વને માન્ય તેનું નામ સર્વતંત્ર, જે ખંડન તેડવા માટે કબુલ કરીને ચાલીએ તે સાચી કબુલાત નહી, તે કબુલાત તેનું નામ અસ્થપગમ. એક વાત કહીએ, ને બીજી ન બેલીયે તે સાબીત થાય. બીજી બેલાય નહી આનું નામ અધિકરણ આવી ચાર માન્યતા છે.
- બીજાએ કહ્યું કે-જીવનું પૂરુ૫ મા બાપનું છે. શરીરના પૂર્વરુપે તે રોટલા-રોટલી-ખારાક-પાણું–મા બાપ પણ કારણ છે. ખેરાક ખાદ્યો તે શરીરપણે પરિણમે છે. માટે શરીરના પૂર્વરુપ હાય તે મા બાપ ખેરાક પણ માનીએ તેમાં અડચણ નથી. અત્યારે શરીરના પૂર્વરૂપને વિચાર નથી, પણ જીવના પૂર્વ રૂપને ચાલે છે. તેના માટે માબાપને જીવના પૂર્વરૂપ જણાવવા તૈયાર થાય તેને સમજવું જોઈએ ક–આધળાના દીકરા દેખતા શી રીતે થાય? દેખતા છોકરાઓ થાય મા બાપ આંધળા હોય, ગાંડા બાપને ગાંડી માના છોકરા ડાહ