________________
એકાવનમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજે
૨૫૧ સંસારમાં અનાદિકાલથી આ જીવ રખડપટ્ટી કરે છે. અર્થાત્ દરેક ભવમાં જન્મવું, આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોશ્વાસની શક્તિ મેળવવી તેના કાર્યો કરવા ને આયુષ્ય પૂરું થાય એટલે ચાલતી પકડવી. આવી રીતે દરેક ભવે ચાલ્યું પણ આ કેમ થાય છે! તે એક ભવમાં ન સૂઝયું. એકેન્દ્રિય વિગેરેમાં આડારાદિ મેળવીને કાર્યો કર્યા ને જીવન પુરૂ થયું એટલે ચાલતા થયા. વિકલેન્દ્રિય, પંચેન્દ્રિયમાં આવ્યું. ત્યાં પણ એજ કામ કર્યા કર્યું. જીવ કેઈએ બનાવેલો નથી.
ઉત્પત્તિ સ્થાનમાં જવું. આ સંસારમાં આ જીવ અનાદિ કાળને છે. કેઈએ આ જીવને બનાળે નથી કેમકે જગતમાં કઈ ચીજ બને. જેનું કાચું જીવ હોય તેને પાકા જીમાં લેવા રૂપે વસ્તુ બની શકે ? માટી કાચા રૂપમાં હોય તેને ધડે, સૂતર કાચા રૂપમાં હોય તે તેનું વણેલું લુગડું બનાવાય. જગતમાં જે જે ચીજો કાચી હોય તેને પાકા રૂપમાં બનાવાય છે. જે ચીજ બને તેનું પ્રથમ રૂપ કાચું હોવું જોઈએ. જગતમાં જેને નાશ થાય તેનું રૂપાંતર બીજે પદાર્થ પકડનાર હવે જોઈએ. લાકડાં બાળીએ તે કેમેલા થાય, કેયલા બાળીએ તે રાખેડે થાય. દરેક નાશ પામનારી ચીજનું ઉત્તર રૂપ હોવું જોઈએ. જેનું પૂર્વ રૂ૫ કાચા પદાર્થમાં તેનું ઉત્તર રૂપ વિકૃત પદાર્થમાં થાય, સ્વરૂપ ન હોય તે પદાર્થ કારણ વગરનો ગણાય; જેનું પૂર્વ અને ઉત્તર રૂપ તે કારણ ગણાય. સૂતર પૂર્વરૂપને બાળીએ તે ઉત્તર રૂપ રાખેડા તરીકે. પરંતુ જે વસ્તુનું પૂર્વ રૂપ અને ઉત્તર રૂપ નથી તે વસ્તુ કે તે હોય જ નહી. હોય તે તે હંમેશાં રહેવાવાળી હોય. કેઈ વખત બને અને ન બને તેવી વસ્તુ જેની પૂર્વ ને ઉત્તરરૂપ હોય તે જ હોય. હવે આપણે જીવને અંગે વિચાર કરીએ,
જીવ પૂર્વ ઉત્તરરૂપવાળે તે અને તે પણ જીવને પૂર્વનું કાચુંરૂપ કંઈ નથી. ઉત્તરરૂપ પણ વિકૃત નથી. કાચુરુપ શરીરનું છે. મા.