________________
૨૫૦
ષોડશક પ્રકરણ
[ વ્યાખ્યાન
અહીં આગળ જગતના માટે મોક્ષમાર્ગ એ છતાં સંવર નિર્જરા, માર્ગાભિમુખ થયા છતાં તેને અમલ ન કરે તેમાં વાંક કેને ? રજીસ્ટર અહ છે નહી. તથાભવ્યત્વવાળા અનંતા છે. એક બે નથી. એક વ્યક્તિ, જાતિના અંગે રજીસ્ટર થયા તે યેગ્યતાને અંગે.
કેટલાક એ સ્થિતિમાં હોય કે “મેને પીયા મેરે બેલને પીયા અબ કુવા ધસ પડે તેવા હોય છે. “પરની તારે શી. પડી તું તારું સંભાળ” તેમ કેટલાક આપણું ને પરનું બેયનું સંભાળવું જોઈએ. પિતાનું તે ઘાતકી સાપ વાઘ વિગેરે સંભાળે. છે. ઘાતકી શાથી? બીજાનું ન સંભાળે તેથી. કેટલાકે પારકા આત્મને સાધ્ય મુખ્ય ગણે. આ ભેદ સામાન્ય કેવલી ને તીર્થકર કેવલી માટે છે. મારું સંભાળું બીજા ખાડામાં પડે. તે તીર્થકરના મેંઢા ને હૃદયમાં ન હોય. પણ કેવલી તીર્થકર થવાવાળો હોય નહી તેનેજ હોય. પરિણતિ રૂપે કારણે વિચિત્ર હોય તેમાં રજીસ્ટરને શું સંબંધ પરંતુ આવી રીતે આત્માને પરને ઉદ્ધાર શી રીતે ? તે ડુબતા અંગે. સરખા કરનારાને જગતને-પર ઉપકાર કરે શાથી? વચન-દેશના દ્વારાએ ઉદ્ધાર કરે તે સિવાય બીજી તાકાત નથી. માટે “વત્રના ધનવા ઘણું તે જિનેશ્વરના વચનો, આરાધે ને તમે ધર્મ પામે! તે બધા વચને માને! તેનું ફલ વિષય શું? તે જણાવશે તે અધિકાર અગ્રે વતમાન,
ક વ્યાખ્યાન-૫૧ ક 'वचनाराधनया खलु' દરેક ભવમાં આ જીવે શું કર્યું?
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે જોડશક નામના પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે આ