________________
એકાવનમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજો
૨૫૩ કેમ થાય છે? ઉપાદન કારણ–ગાંડાપણાનું. ગાંડાને આંધળા મા, બાપના છોકરા ગાંડાને આંધળા થાય તે વાત કંઈ કહી શકે છે? તે ના. નિબુદ્ધિ મા બાપના કર નિબુદ્ધિ હવા જઈએ ! પાંચ આંગળાવાળ મા બાપના છોકરા છ આંગળાવાળ કેમ જન્મ છે ? તેને આધારે કાર્ય થવું જોઈએ, શરીર પણ તેના આધારે નથી થતું. આંધળા ગાંડા હોય તે છોકરા તેનાથી ઉલટા પાકે. શરીરનું ઉંપાદાન કારણ મા બાપ નથી થતા. તે જીવના ઉપાદન કારણ તરીકે કઈ રીતે તેમને જીવ આપણુમાં આવ્યું. જે તાંતણું હતા તે લુગડાંપણ, માટી હતી તે ઘડા પણે પરિણમે છે. તેમ તેમને જીવ આપણાપણે પરિણમે કહ? ત્યારે તે ઉપાદાનમાં ઘટવું જોઈએ, મણ માટીમાંથી પાંચ શેરને ઘડો બનાવ્યા પછી ૩૫ શેર રહેવી જોઈએ. તેમ માબાપને જીવમાં અડધું કયાંનુ જાય? આ શરીરનું ખરેખર કારણ કહિએ પણ ઉપાદાન નહી, જીવનું ઉપાદાન કેઈ નહી. ઉપાદાનમાં માબાપ ગયા પણ મરી જાય ત્યારે શું થયું? જીવ ઉત્પન્ન થવાવાળી કે નાશ થવાવાળી ચીજ નથી.
શાસ્ત્રકારે તે જણાવે છે કે “જીવ મનાદ નિg' અનાદિ- . જેની ઉત્પત્તિ એટલે શરૂઆતનો છેડો નથી. જેમ શાસ્ત્રકારો અનાદિ નિધન કહે છે, તેમ બીજાએ “સનાતન’ આ જીવ હંમેશને છે. આત્માને કાયા રૂપ પાછળને વિકાર નહી હોવાથી ઉત્પન્ન નાશ થવાનું નથી, આત્મા છે તે દરેકને માનવું પડે છે. આત્માને ન માને તેને સ્પર્શન રસના પ્રાણ ચક્ષુ, શ્રેગેન્દ્રિયાદિદ્વારા એ સ્પર્શ, રસ, ગંધ રૂપ, શબ્દ સાંભળ્યો. પછી મેં સ્પર્શ કર્યો? ચાખ્યું, ગંધ લીધી, રૂપ જોયું, સાંભળ્યું તે કોણ કહે ? શું આંખ કાન જીવ નાક શરીર બોલે છે ? સાંભળનાર, દેખનાર, સંધનાર, સ્વાદ લેનાર, અડકનાર તે બેલ નથી, તે પછી જે બેલે છે તે કોણ કહે ? ? - એક શેઠિઓની જુદે જુદે ગામ પેઢીઓ હોય તેને માલિક