________________
બાવનમું] સદ્ધર્મદેશનો-વિભાગ બીજો
- ૨૫૭ સર્જનહાર કેણુ!
જેને ઈશ્વરને માને છે તે કઈ અપેક્ષાએ? બાયડી, છોકરા ઘન, જશ કીતિ આપનાર તરીકે નથી માનતા. તે બધા કર્મના ઉદયે ક્ષયે પશમે થવાવાળાં છે, તેમ માને છે. તે પછી ઈશ્વરને શા માટે માને છે? બીજા લેકે બેટી રીતે સૃષ્ટિના સર્જનહાર તરીકે માનવાને હકદાર, તમે તે તે માનતા નથી, તે પછી શા માટે માને છે ? તારી અપેક્ષાએ અમે પરમેશ્વર તે નકામ છે એમ માનીએ છીએ. તે તે માનવાનું કારણ? સ્વાતંત્ર્યનું સર્જન. સ્વતંત્રતાના સર્જનહાર છે તે માટે માનીએ છીએ. એ પિતે સ્વતંત્રતાના સર્જનહાર, જગતને સ્વતંત્રતાનો માર્ગ બતાવનાર–ચલાવનાર હોય તે તે માત્ર પરમેશ્વર છે. આ જીવ જન્મ જરા મરણ રેગ શેકમાં અનાદિકાલથી પિતાના કર્મથી ગુંચાયેલું છે. આને જન્મ મરણ રેગ શેકાદિ ઈશ્વર કરે છે. એ જેને માનતા નથી પણ જૈનો જન્મ મરણ જરા વિગેરે દરેક કર્મોથી થયેલા માને છે, સર્જનહાર બીજે કઈ નથી. પિત પોતાના કર્મો સર્જનહાર. તે અનાદિના વળગ્યા છે. આ - જીવપણું કયારનું થયું? કર્મ કયારના? જ્યારથી જીવપણું ત્યારનું કર્મ છે. કારણ? આ જગતના જી અજ્ઞાન, અવિરતિ મિથ્યાત્વવાળા. તે ચીજ કર્મને લાવનાર છે. એક પણ સમય
એ નથી કે મિથ્યાત્વ અજ્ઞાન અવિરતિ હાય ને કર્મ ન આવે. દ્રવ્ય ગુણમય છે. આ
બીજાએ દ્રવ્યથી ગુણને જુદા માન્યા છે, દ્રવ્યને ગુણસ્વરૂપ માનવું નથી. જ્યારે જાદા માને ત્યારે પહેલાં દ્રવ્યને ગુણવગરનું માનવું પડે. તેથી માની લીધું; “ત્પન્ન દ્રશં” જે જે દ્રવ્ય ઉત્પન્ન થાય તે તે એક ક્ષણ ગુણ ક્રિયાવગરનું હોય તે શાથી માનવું પડે? એક ક્ષણ પણ ગુણ તે દ્રવ્યના આધાર વગરનો હોય છે? જેમ તે દ્રવ્ય એક ક્ષણ જે નિર્ગુણ નિષ્ક્રિય છે. તેમ ગુણકિયા નિદ્રવ્ય છે? તે ના. સમવાય એને જોડવામાં છે. ગુણ જુદે હોય તે