________________
* બાવનમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે
૨૬૩ કેવલજ્ઞાન કેવલદર્શન વીતરાગતા અનંતદાનાદિ શક્તિ તે સ્વરૂપ આત્મામાં છે. આઝાદીમાં આવે તે આબાદી તમારી પાસે છે. દુનિયા આઝાદી આબાદી ગણે તે ભિખારી કરતાં ખરાબ, ચક્રવર્તી નવનિધાન ચૌદરત્નોને માલિક તેને કેઈક વખત એ આવે કે ભાજી માટે પઈ જોઈતી હોય તે મુશ્કેલ પડે. તેને આઝાદી આબાદી ગણે ખરા ? તેને પઈ મળી ને ભાળ લઈ આવ્યું તેમાં તેની આઝાદી કે આબાદી ન કહેવાય. તેમ અહીં આગળ આપણે કેટલા ગુલામીમાં? જ્ઞાન ગુણ આત્મા, કર્મ મેનેજમેન્ટ તેથી આત્માથી કંઈ ન થાય. | સ્પર્શ ક્યારે? કર્મને અધિકારી આ શરીર તે મદદ આપે ત્યારે. તેવી જ રીતે રસ, ગંધ, રૂ૫, શબ્દ, જાણવાના કયારે ? શરીર જીભ નાક ચક્ષુ શ્રોત્ર મદદ આપે ત્યારે. કર્મની ગુલામીમાં જિંદગી પુરી કરનારે તે આબાદી કેવી રીતે ગણે? સંપૂર્ણ આબાદી તેનું પરાવર્ત ન્યૂનતા થાય નહી તે ખસે નહી એવી આબાદી આઝાદી. જ્યાં કઈ કાલે પણ કર્મની ગુલામી નહી તેવી આબાદી છે. જ્ઞાન દર્શન જે થયું તેનું પરાવર્તન નાશ નહી તેવી સંપૂર્ણ આઝાદી આબાદીને માટે તૈયાર થયેલાને, તેને રસ્તે બતાવનાર છે માટે પરમેશ્વર માનીએ છીએ. જૈને સ્વતંત્રતાના સર્જનહાર તરીકે પરમેશ્વર માને છે. કુંભાર ઘડે બનાવે તેમ નથી બનાવ્યું; માગ દેખાડે છે. સ્વતંત્રાને માર્ગ દેખાડયે તેથી તેનું જ નામ દેશના, કથન માટે વવનાના એજ જે સ્વત ત્રતાના સર્જનહારનાં વચને, તેની આરાધના કરીએ તેજ ધર્મ બની શકે. દેવ ગુરૂ ધર્મમાં જડ વચન છે. વચનની આરાધના દ્વારાએ ધર્મ બની શકશે. તેવી રીતે મહિમા બતાવ્યા છતાં આ વચન તેમને કહ્યું તેમને ભાસે શે? તે આવા હતા તે ભરોસે કઈ રીતે? સ્વતંત્રતાના સર્જનહાર તરીકે નિશ્ચય તે હતા ને તેમનું હતું. તે નિશ્ચય કરવો જોઈએ. તે કેવી રીતે થશે તે અધિકાર અગે વર્તમાન.