________________
પચાસમું] સદ્ધર્મદેશનાવિભાગ બીજે
૨૪૯ તેમાં પણ બધા ભવ્ય તીર્થકર થાય તે માને છે તે ના. કેટલાક કેમ થાય? અને ભવ્યે છતાં કેટલાક કેમ ન થાય ? તમે રજીસ્ટરમાં માનનારા નથી માટે તમારે ખુલાસો કરે પડે. અભઑને ઈશ્વર થવું નહી. ભામાં બધાને થવાનું નહી. અમુક જ જીવ થાય. જેમ તેમને વ્યક્તિગત માન્યું ત્યારે તમે જાતિગત રજીસ્ટર માન્યું. પણ માન્યું તે રજીસ્ટર કે બીજું કઈ? ફરક શો? ઉત્તર,
વ્યક્તિ તરીકે રજીસ્ટર કરનારા તે કારણ નથી, પણ યોગ્યતા અહીં કારણ છે. કેરડુ મગ ન સીઝે બીજા સીઝે, તેમાં રાંધનારનો પક્ષપાતને ? કાંકરા નથી સીઝતા તેમ કરવું નથી સીઝતું તેમાં રાંધનારને વાંક? તે ના. પણ કેરડુ મગમાં સીઝવાની લાયકાત નથી પણ લાયકાતવાળા પાકે છે. જેમ પાક તે કેઈની પ્રકૃતિનું કામ નથી પણ ઉપચાર અસરકારક હોય તેમાં જ કાર્ય થાય. અસરકારક ઉપાય લાગુ પડે તેમાં કાર્યો થાય પણ તેમાં પક્ષપાત થાય નહી. તેમ અહીં આગળ પણ અમે ભવ્યપણને અંગે તીર્થકરને રજીસ્ટર નથી કરતા, ભવ્ય વિશેષને અંગે નથી કરતા. જે તેના કારણોમાં પ્રવૃત્તિ ન કરે તે તીર્થકર ન થાય. તેથી તે રજીસ્ટર કહેવાય કે તેની લાયકાત નથી તેમ કહેવાય ? કેરડામાં પાકવાને સ્વભાવ નહતે. જે મુક્તિના સાધને, જે તીર્થકરના સાધનો તેને અંગે રોકટોક નથી. અમલ કેણ કરશે? તે ભળે. તીર્થકરને અમલ તે તથાભવ્યત્વવાળા કરશે. ભવ્ય રજીસ્ટર થયા તેમ નહી પણ કારણેના અમલ કરનારા થયા, તેથી કઈક ભવ્ય તીર્થકરેના કારણેને અમલ કરે છે. શકયતાની વાત હતી.
હાંલ્લીમાં મગ નાંખ્યા ને કાંકરા નાંખ્યા બે કલાક રાંધે તે કાંકરા પોચા ન થાય, તેમાં હાલી પાણીને વાંક કે વાંક કેને? તે તેને સ્વભાવને.