________________
પચાસમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજે
૨૪૭ હેય તે કેરી કયાંથી? તેમ ઈશ્વરની સત્યતાને પુરા થતા નથી તે તેના વચનને પુરા કયાંથી થાય? આસ્તિકે ઈશ્વરને અને વચનને અંગે આવ્યા તે અંધપરંપરા છે, તેમાં તત્વ ન મળે. અનુમાનથી જે નિર્ણય તે સચોટ કયારે? બીજે પુરા મળે ત્યારે. ઈશ્વર શાથી જાણ? વાત સાચીઃ જૈનેતરને ઈશ્વરને અંગે અંધારામાં ગોથાં ખાવા પડે છે. ઈશ્વરનું મનુષ્ય શું બગાડયું?
જન્મદાતા તરીકે ઈશ્વરને માની બેસે તેને પુરાવો જોઈએ. તે કંઈ નહી; હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે કહ્યું કે-ઈશ્વર જન્મદાતા તરીકે હોય તો તેને મનુષ્યનું બગાડયું. જેટલા જાનવરના ગર્ભે તે બધા સીધા ઉંધા મુખને તે મનુષ્યને. બીજાના ગર્ભે તે બે ત્રણ મહિને જન્મ પામે ત્યારે મનુષ્યને તે સવાનવ મહિના. ઈશ્વરનું મનુષ્ય શું બગાડયું. કે જેથી તેને નવ મહિના રાખે? સજજન મનુષ્ય બીજાના ફાયદાનું કામ કરે પણ ગેરફાયદો થાય તેવું કામ ન કરે. પણ તે ગેરફાયદો કરે છે તે દૂર્જનમાં ગણાય. આને જમ્યા પહેલાં કર્યો અપરાધ કર્યો. જંગલી રાજ્ય બાળકને અંગે સજાથી દૂર રહે જંગલી જાતમાં નિર્દયમાં નિર્દય મનુષ્ય તે પણ બાલક ઉપર મહેર કરે છે. ત્યારે ઈશ્વરને જન્મતા બાલક ઉપર મહેર નહી, મરણ રોગના પ્રમાણે તેના વધારે ? તે બાલકેના. ઈશ્વરને સેટે અહીં ફેરવવાનું સૂઝે છે. ઈશ્વરનું અનુમાન અવળુ છે.
બાલક અજ્ઞાની તેથી તેને લાભ આપીએ છીએ, તે કબુલ તેમ ઈશ્વરને અંગે આપણે કેટલા ઓછા જ્ઞાનવાળા? આની આગળ બાળક અજ્ઞાની કે ઈશ્વરની આગળ આપણે અજ્ઞાની, તેમાં અજ્ઞાન વધારે કોણ? જે ઈશ્વરની આગળ અત્યંત અજ્ઞાની ને અણસમજુ છીએ, તે ઈશ્વરને ગુને અને સજા લાવતાં બહુ વિચારવું જોઈતું હતું. ઈશ્વરે જન્મ આપે છે આસ્તિકોની રીતિ જે પ્રવર્તાવવા જઈએ તે-દુર્ણ કૌચ ટુન (વીતરાગ તેત્રના સાતમા