________________
પચાસમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજે ૨૪૫ આપણું આત્માના અનુમાનને વિષય. કર્મ-શુભ, અશુભ કર્મબંધ, રોકાણ ભેગવટે તુટવું માનવામાં અનુમાનને અવકાશ છે.
પિતે ક્ષણે ક્ષણે સુખદુઃખને ભાગી બને છે તે પછી તેનાં કારણે અનુમાનથી માનવા પડે. પણ ઈશ્વર હો કે ન હો તેનું શું ? કમ જીવ ન હોય તે સુખ દુઃખ ન થાય. સુખ દુઃખની અન્વચાનુ પપત્તિ થાય માટે સુખ દુઃખને લીધે કર્મ શુભાશુભ માનીએ તેથી આવવાનું રોકાવવાનું ભેગવવાનું ને નાશ પણ માનીએ; આ બધું અનુમાનથી થઈ શકે. ઈશ્વરને અંગે કયું અટકયું? કર્મ શુભાશુભ કર્મ વિગેરેમાં જો કોઈ વાંધ લેવાય તે અટક કેમ ? કેટલાક સુખના દુઃખના ભેગી હોય. બાહ્ય સંજોગ અનુકુલ હોય છતાં ચિંતામાં બળી જઈએ. પ્રતિકૂલ હોય તો ખસી રહીએ. કેમ? સુખનું કારણ અદર કઈ જુદુ જ છે. સંયોગે સુખદુઃખ, આ અનુમાને આત્માની સિદ્ધિ.
પાટને ચંદન ફૂલ વિગેરે ચડાવીએ તે આનંદ થે જોઈએ ? તે ના. આસ્તિકે શંકા દાખવાથી સ્થલની શ્રદ્ધાથી ઉરાડતા હતા. તેનું સમાધાન થશે ઈષ્ટ સંવેગ મળે તે પુણ્ય, અને અનિષ્ટ સંવેગ મળે તે પાપ, એક પત્થરને બે કકડા હોય તેમાં એક કકડે મૂર્તિ તરીકે અને એક કકડે પગથિયા તરીકે છે. તેમાં પગથિએ પગ મૂકે ત્યારે અહિં પગે લાગે, ફૂલ ચડાવે. તે બે કકડામાં શું ફેર? અહીં આગળ કેઈકને સેવા, કોઈકને સેવા યાત્રા, કેઈને સારા ને કેઈને ખરાબ સંગ મલ્યા. તેમાં કયે ભાગ્યશાળી ને કયે નિર્ભાગ્યશાળી ? બેય પત્થરના કકડા સરખા છે. તેમ અનુકૂલતા પ્રતિકૂલતાથી પુણ્ય પાપ માની લે તે બેય કકડાને પુણ્ય પાપ માની લે! તમે તે માની શકે નહી તેમ અહીં કોઈની સારી, કેઈની ખરાબ હાય. પત્થરની મૂતિ થાય અને મૂતિ પણ પત્થર થાય આમાં પુણ્ય ને પાપ આવ્યું ક્યાંથી ? મૂતિ તરીકે લીધી તેથી પુણ્યને ઉદય ને પગથિ તરીકે પાપને ઉદય થયે, એ તે તમારી મરજી પ્રમાણે ગોઠવેલ છે. તેમ