________________
૨૪૬
ડશક પ્રકરણ [ વ્યાખ્યાન એક જીવને ઈષ્ટ, અને એકને અનિષ્ટ સાધને મળે તેથી પુણ્ય પાપ શું?
જે કર્મને જીવને ઉરાડતા હતા તે સમજશે પગથિઓ ઉપર પગ મૂકે તે તે ખુશ થાય છે કે નારાજ? મૂતિને ફૂલ ચડાવીએ તો તે રાજી કે નારાજ નથી થતું. પત્થરને કાપે ત્યારે રાડ પાડતે નથી; તું તે ચપુ વાગે તે રાડ પાડે છે !
નાસ્તિક જવ નથી એમ માનતે હતું ત્યારે આસ્તિકે લેડું તપાવીને તેના સામે ગયે, પેલે નાસ્તિક ચમકયે ત્યારે આસ્તિકે કહ્યું કે કેમ ચમકયે? જડને જ્ઞાન કયાંથી ? જડને ન હોય પણ ચેતનને હાય; જડ નથી ચમકતે તે તું કેમ ચમકે છે? તું અને તે બન્ને સરખા છે? ત્યારે તેને આડકતરી રીતે કહેવું પડે કે જીવ છે એટલે ચમકે છે. અગ્નિદાહને ઓળખું છું અને તેનાથી થતી પીડા ખ્યાલમાં છે તેથી ચમકું છું, ચમકારે જ્ઞાન સ્મરણ છે તેથી કેઈ દહાડે દાહ થયે અને તે સ્મરણ થયું ત્યારે તું ચમકોને ? આ બધું પત્થરમાં કંઈ બન્યું ? પત્થરના દષ્ટાંતમાં એકે જ્ઞાન સ્મરણ દેખાડ તે ખરે? જેમાં કઈ નથી અને જેમાં બધું છે, તે બંને કેવી રીતે સરખાવે છે? આપણને ઈષ્ટિના સંગે સુખ અને અનિષ્ટના સંગે દુઃખ થાય છે તેથી અનુમાન દ્વારાએ જીવ માની શકીએ છીએ. ઈશ્વર અંગે અંધ પરંપરા
તેમ શુભાશુભ કર્મ બંધાય, રેકાય ભેગવાય અને તૂટે છે. પણ ઇશ્વરને જાણવામાં સાધન નહી; જે જાનવર શીંગડે ખાંડ ને પુછડે બાંડે હોય તેને પકડે કયાં? તેમ અહીં ઈશ્વરને અંગે નહી અનુભવ કે નહી અનુમાન, તે પછી ઈશ્વરને અને તેમના વચનને માનવા કેવી રીતે? બધા ઈશ્વરને અને વચનને માને છે, તે અંધાધુંધીના. ઈશ્વર માનવામાં પ્રમાણ કયું? તે પ્રમાણ ન હોય તે તેમના વચનને માનવું કયાંથી બને? લાકડાનું ઝાડ