________________
૨૩૦
ડશક પ્રકરણ || વ્યાખ્યાન -પુણ્ય સેંકડે ગણું ફલે છે. ધન્નાશાલિભદ્ર શું આપ્યું? તે ખીરને. ખીર અને મળેલ અદ્ધિને હિસાબ તે દશહજાર ગુણે? કેટલા ગુણે? એક વખત કરેલું સુકૃત સેંકડાઘણા ફલને આપવાવાળું તે જાણીયે ત્યારે આ સાત ક્ષેત્રમાં જે વવાય તે અનંતવાણું ફલ આપવાવાળું છે. મિલકત કેને અપાય છે?
જે આસ્તિક થયા તે પરભવ માનવાવાળા, કર્મ-ધર્મને માનવાવાળા થયા છતાં પણ મમતાના પ્રાબલ્ય મેલી જઈશું તે કબુલ, માલિકીમાંથી જશે તે કબુલ, છેકરા કઈ નહીં ગણે દુનિયામાં પણ કેઈને થોડું આપીને ઉપકાર કર્યો હોય તે તે જિદગી સુધી ઉપકાર માને. પણ પિતાના છોકરા કઈ માને નહી; મફત આપ્યા છે ! એમના કુલમાં જનમ્ય છું ! હક્કથી લીધા છે ! આ મિલકત કેને અપાય છે? ખાસડા મારીને લઈશ !!! એટલે ખાસડા મારને અપાય છે. પરંતુ ક્ષેત્રમાં તેને ઉપયોગ થત નથી. માટે જે મેલ્યું, મલ્યા છતાં બહાર રહેવાવાળું અનિત્ય તેને ક્ષેત્રે છે તેમાં ન વાવે તે મનુષ્ય શરીરના ભેગે મુકવાને, શરીર જગતમાં બીજું મલવાનું નહીં. આત્માની સાથે તન્મયવાળી ચીજ, તે ધર્મને અંગે કઈ રીતે અર્પણ કરશે તે કહે? આસ્તિક માત્ર છતાં, ધર્મને માન્યા છતાં, ધર્મના ક્ષેત્રે જાણ્યા છતાં વસ્તુનું સ્વરૂપ જાણ્યા છતાં પણ જીવને મેહની વિચિત્ર વાસના રહી જેથી ખરાબ જાણ્યા છતાં છેડી શકતું નથી. સારા જાણ્યા છતાં આદરી શકતું નથી. સેબતની અસર.
કારણ? એક જ. રંડીબાજ મનુષ્ય એ વેશ્યાના ઘરમાં ઉભે રહે ત્યાં પવિત્ર ભાવનાની વાસનાનું સ્થાન કયું? તે હેય જ નહી. પણ ઉપાશ્રય દહેરે સજજનના સમુદાયમાં ઉભા છે તે ખરાબને છેડવાને અને સારો લેવાવાળો થાય. ગુરૂ પણ ધન શરીર ને વિષયને અંગે મર્કટની મુઠીવાળા હોય તેના આલંબને ચાલવા જઈએ તે કઈ રીતે સુંદર પરિણામ આવે? તે ન આવે.