________________
૨૨૮
છે
ડાક પ્રકરણ
[ વ્યાખ્યાન
પૈસો જીવથી અલગ, શરીર જીવ સાથે મળેલું. શરીરને જે ઘા છેદ વિગેરે થાય તેની અસર આત્મામાં થાય; પેલા ધનને જે થાય તેની અસર મનથી થાય ને આત્મામાં થાય, ધન વહાલું હોય તે પણ જાતે જુદું ને જુદું; આત્મા સાથે એકએક થયેલું નહીં. શરીર આત્મા સાથે એકમેક થયેલું. ધનને ચડાય જેટલું મારું ગણીએ પણ આંગળીથી નખ વેગળા ગણીએ છીએ તેમ તે વેગળું તે પછી ધનને “ઘર સંબંધ છે ? ધન શરીર મેલવાનાં.
શરીર બીજું કંઈ ૨હાય જેટલું ધન ખરચીએ તે પણ મલતું નથી. એક ભવમાં એક જ શરીર; શરીર જગતમાં મળવાવાળી ચીજ નથી, ત્યારે ધન બડારથી મળવાવાળી ચીજ છે. “ગ્રાનઃ વાણં' મળવાવાળી ચીજ જે મલ્યા છતાં પિતાની થતી નથી. મેળવી તે બહારની બહાર રહેવાની. જિવનમાં શરીરે ઘણુ નથી, મળ્યું તે મલ્યું ગયું તે ગયું. મેળવેલું જાય ખરૂ પણ ગયેલું મળે તેમ નહી. આ ભવ અંગે શરીર બહારથી મેળવી લેવાનું નથી. જાય તે મલતું નથી. ધન-જાય, મળે, જાય, પાછું મળે છે. એ તે મળવાનું જવાનું કરવાવાળી ચીજ. શરીર તે મળ્યું તે મળ્યું તે ખસવાનું નહી. ખસ્યું તે ફરી મળવાનું નહી. ધન યાવજજીવ માટે દસ્તાવેજથી બંધાયેલું નથી. કેટલા વર્ષ સુધી ટકશે તે નિયમ નહી પણ શરીર જિવન સુધી ટકવાનુ ચક્કસ, તે જુદુ પડવાનું નહી તે નિયમ. ધન તે જીવનમાં કઈ વખત આવે ને જાય. ભલે એવું તેવું પણ કામ લાગેને? તે ના. કેમ? પાછું મેલી દેવાનું. જેવું બહારથી મેળવાય તેવું મળ્યું છતાં જુદુ રહેવાવાળું, મલ્યા છતાં હંમેશનું નહી. છતાં છેવટે મેલી દેવાનું, તે પછી કરવાનું શું? ધનને કરવાનું શું?
દુનિયામાં ધાગાપંથીનો પિકાર હોવાથી, ધાગાપંથીનું પ્રાબલ્ય હેવાથી દ્રષ્ટાંત બેલીયે છીએ. ગાય ઘાસ ખાય ગંજીનું,