________________
૨૪૦
પડશક પ્રકરણ . [ વ્યાખ્યાન કેડાર્કોડ સાગરોપમની સ્થિતિને તે સમ્યગદર્શન જ્ઞાન ચારિ ત્રની ઔષધી લગાડે તે જ તૂટે. નહી તે તે ન તૂટે! નજીક આવે ત્યારે ગામનું શીખર દેખાય છે. ગામનું શીખર ન દેખાયું. બસે ગાઉ સુધી ચાલી આવે ત્યાં ગામનું શીખર ન દેખાયું. અને બે ગાઉ બાકી રહ્યું ત્યાંથી જ દેખાયું. બસે ગાઉને માર્ગ અને આ માર્ગ તેમાં ચાલવું તે જુદું જ છે. નજીક આવ્યું એટલે આપોઆપ દેખાય છે. અહીં પણ મેક્ષ નજીક આવવાથી આત્માને સમ્યગદર્શન જ્ઞાન ચારિત્ર મલે છે. પણ એક કેડાકેડીથી વધારે સ્થિતિ હોય તેને સમ્યક્રર્શન જ્ઞાન ચારિત્ર ન મળે. મેક્ષને નજીક કાલ હોવાથી સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય. નજીકપણાને લીધે તે વસ્તુ નજરે આવે. મોક્ષ નજીક આ તેથી તેને સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ થાય મેક્ષા છેટે હેય તે તે સમ્યગદર્શન જ્ઞાન ચારિત્ર દેખે નહી. કેટલીક વખત ગામોમાં શીખો બહુ ઉંચા હોય તે તે છેટેથી દેખાય છે. ગામમાં ઉંચામાં ઉંચી જગ્યા હોય તે છેટેથી દેખાવવી જોઈએ. તેમ અહીં આગળ ધર્મ એ આત્મીય બળનું કાર્ય. છેલા પુદ્ગલ પરાવર્તમાં જ વચન પરિણમે
આહાર-નિદ્રા–ભય મિથુન તે આત્મીય બળનાં કાર્ય નથી. આત્માથી થાય છે પણ તે કર્મના બળનું, આત્માને બળનું કાર્ય ધર્મની ગવેષણ તેટલા માટે છે. હરિભદ્રસૂરિ મહારાજે જણાવ્યું કે છેલ્લે પુદગલપરાવત બાકી હોય ત્યારે ઉદ્યમ. અને છેલ્લા સિવાયના કાલમાં કર્મ બળવાન, ઉદ્યમ કર્મને હાંકી લે. કર્મને ઉપશમિકાદિભાવ આત્મા બલદ્વારા કરે છે. મેક્ષને લાયક ઔપશમિકાદિભાવ તે અર્ધપુદગલ પરાવર્ત બાકી હોય ત્યારે કરે તે મેક્ષના નજીકને માર્ગ. અહીં આગળ દૂરથી શું જુવે તે વચન. છેલ્લા પુદ્ગલ પરાવર્ત સિવાય આગમની પરિણતિ હેાય જ નહી પણ છેલ્લા પુગલ પરાવર્તમાં હોય. જેને આગમને વચનની પરિણતિ નથી તેને છેલ્લે પુગલ પરાવર્ત છે કે નહી? તે