________________
ઓગણપચાસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે ૨૪૧ નક્કી કહી શકાય નહી. છેલ્લે પુગલ ન હોય તે તેને આગમ વચન દેખાય જ નહી. આગમ વચન દેખાય તેને અર્ધ પુદ્ગલ પરાવર્તથી વધારે નથી. જેને જિનવચન ન પરિણમે તેને અધિક સંસાર છે જો કે જિનવચનની પરિણતિ, મનુષ્ય પંચેન્દ્રિય થાય તે ગૌણ, કાલ જેને છેલે પુદ્ગલ પરાવત હોય તેને પરિણામે તે મુખ્ય. ખરે પરીક્ષક. - વચનની પરિણતિદ્વારાએ ધર્મને સમજનારા બીજામતવાળા ન હોય, પણ જૈનમતમાં આવેલા કેટલાક રીતરિવાજોમાં ધર્મ જાણનારા, સાધુના માસક૯૫ ગેચરી તપસ્યા વિગેરે છે આ દ્વારા એ એકલે ધર્મ ગણી લે તે વચનપરિણતિ ન હોય તેવાને છે. રીતરિવાજ તે ધર્મ તરીકે ગણે તેને આધારે ધર્મ માને તેથી તેને ધમ ગણે તેને જૈનશાસનમાં બાલક માને છે. આગળ વધે ત્યારે પરિણામ, પરિણતિ. રીતરીવાજ કરતાં પરિણતિને વિચારે તે આગળ વધ્યા તેમાં પણ રૂઢી, આવા વિચારે પરિણમે છે માટે સારું. પણ ખરે પરીક્ષક કયારે? મમતd આગમનું તત્ત્વ તેની પરીક્ષા કરે ત્યારે. અક્કલવાળાની સ્થિતિ.
ધર્મ સમજીને કે વગર સમજીને કરે પણ ફલતે મળશે! તેવું અહીં સમજુને ન શોભે, તું વસ્તુની પરીક્ષા કરવાને લાયક છે, ખોરાક પોષાક તે માટે સમજદાર છે, નાનાં બચ્ચાને મા ગાલમાં ટપકા કરે છે પણ મોટાને કરે તે તે માને ને ? છોકરો છે તેમાં વાંધો છે ? શણગારની વાત કરે છે, સમજે છે આથી ત્યાં બાથી કાળું ટપકું કરાતું નથી. મા મટી ગઈ? છોકરો મટી ગયે વહાલ મટી ગયું ? તે તેમાંથી કંઈ મટી ગયું નથી, પણ અક્કલવાળો થયો છે તેથી વેષને ઓળખીને પ્રમાણ ગણશે? જ્યારે ધર્મને અંગે સમજુ થાય ત્યારે જૈન દર્શનને અગે બુદ્ધિમાનમાં અક્કલવાળામાં ખપવા માંગતા હોય તે સર્વ પ્રયત્ન કરીને