________________
૨૪૨
ડશક પ્રકરણ [ વ્યાખ્યાન આગમતત્વને જુવે, કારણ? જૈનધર્મમાં દેવને ગુરૂને ધર્મને આધાર વચન ઉપર તે સિવાય કોઈ આધાર જ નથી. જગદગુરૂ કોણ?
જૈનધર્મમાં જિનેશ્વરને જગદ્ગુરૂ માનવાને હક, જેઓએ પ્રાકૃત માગધી અઢારદેશની ભાષા છે તે બાલકની ગણી પણ દેવની ભાષા સંસ્કૃત રાખી. દેવને ઉપદેશ જે સંસ્કૃતમાં છે તેમ કહેનારની દશા નીચે દર્શાવેલા વિદ્યાર્થી જેવી થાય,
એક પંડિત વિદ્યાર્થીને લઈને ગામમાં આવે છેરસ્તામાં કું આવ્યું ત્યાં પંડિત પાણી ભરવા ગયે, કુવામાં પડી ગયો ત્યારે વિદ્યાર્થી બુમ પાડવા લાગે કેધવત ધાવત સ્ત્રોદામમ ગુદ કુરે તતઃ આથી શું થાય? આ વિદ્યાથીની ભાષા લેકે સમજે તેવી ન હોવાથી ગુરૂને ડુબાડી દીધા.
તેમ તમે સંસ્કૃત ભાષામાં કહે તે ગણ્યા ગાંઠ્યાને કહી શકે. આખા જગતને ઉપદેશ કરનાર ગુરૂ કોણ? જગદ્ગુરૂ બનવાવાળાએ ભાષા જગદ્ગુરૂની રાખવી જોઈએ. આંગળીના વેઢે ગણાય તેવાની ભાષાથી જગદ્ગુરૂ કહેવડાવે છે? “ગાયા કઈ રાખે નહી, દેડી દોડી મુઈ, જગત સમજે તેવું વચન કહેવું નથી, તેવા વચન બેલવાને અનાદર કરે પછી તમે જગદ્ગુરૂ કઈ રીતે કહો ? તે દ્વેગ. જિનેશ્વર જેની ભાષામાં દરેકે દરેક સમજે માટે તેમને જગદ્ગુરૂ થવાને હક, પણ ધૂને નહી. સાચા ગુરૂ થવું હોય તે આખું જગત સમજે તેવી ભાષા કેમ કબુલ કરતા નથી. સંસ્કૃત એટલે સંસ્કાર કરેલી, તે ભાષા બોલવી નથી અને કહેડાવવું છે જગદ્ગુરૂ તે શી રીતે? આ ઉપરથી આપણુમાં કેટલાક અન્ય અનુકરણ કરનારા. ગિણવાણી કેના ઘરની? દેવતા સંસ્કૃતભાષાવાળા હોય તે આરાધના કરવાથી પેલે જે કહે તે સમજે. તેમ માંગનારને વરદાન માંગ કહેશે કે “વ ળિણ” કહેશે. શા ઢગ! તેવી સ્થિતિ હોવાથી તેઓ સર્વ ભાષામાં બોલી શકતા નથી. જેની ભાષા