________________
૨૩૮
પડશક પ્રકરણ [ વ્યાખ્યાન - ઉત્પત્તિસ્થાનમાં આવ્યે હોય પણ આવતાની સાથે જે તેજસ્ છે તે પિતાના લાયકના આહારને પકડે છે. પદાર્થો કર્તા કર્મ.
તેજસ શરીર તે રૂપ તિ. પહેલ વહેલે જીવ આહાર કને લે? બધી વસ્તુમાં વિચારી લે ! કર્મના ઉદયે બધી પ્રવૃત્તિ છે. પિતે કર્તા માની લે તેટલું જ પણ પિતે કર્તા નથી. જઠરાગ્નિ ખેરાકને પચાવે, મેં પચાવે, ભસ્મ કર્યો તે બેલે તેટલું જ! પણ પણ પચાવે છે જઠરા. પોતે જશ ખેટે લે છે! કર્તા ખેટે બને છે. તેવી જ રીતે દરેક ઔદયિક ભાવેને અંગે વિચારીએ, કર્મને ઉદય આપણને કરાવે છે. આપણે કર્મના ઉદયનાં રમકડાં “વૃદ્ધિ - શાનુસજિળ’ આ જગતના પદાર્થો માટે બુદ્ધિ થાય અને પ્રવૃત્તિ થાય તે કર્મના અનુસારે છે. જગતના બધા પદાર્થોને કર્તા હોય તે કર્મ જિન શાસ્ત્રકારે કર્મ સિવાય બીજી ચીજ જ ન માની. બેશક. કેને માટે? જેઓ છેલા પગલપરાવર્તામાં ન આવ્યા હોય તેને માટે ન માની ? ઉધમ અને કર્મ બીજાંકુર ચાલે છે.
જેને અર્ધ પુદ્ગલ પરાવર્ત બાકી છે તેને છેવલે પુદ્ગલ પરાવર્ત કહેવાય છે. છેલલા પરાવર્ત સિવાય ઉદ્યમની કારી નથી, પહેલા ભવે કરેલા ઉમે કર્મ બંધાય, તેના આધારે ઉદ્યમ થાય. ઉદ્યમ ને કર્મ બે પરસ્પર બીજ અંકુર પેઠે ચાલ્યા કરે, ચાલ્યા કર્યા. છેલ્લા પુદગલ પરાવર્ત સિવાયના કાલમાં કર્મથી ઉદ્યમ ઉદ્યમથી કર્મ ચાલ્યા કરે. સ્વતંત્ર ઉદ્યમ કયારે? 1છેલ્લા પગલપરાવર્ત સિવાયના કાલમાં કર્મ ઉદ્યમ ચાલ્યા જ કરે. પલટો કેણ કરે? પ્રબલતા કોની આવે તેમાં પલટે કરી શકે? શુકલપાક્ષિક અભ્યપુદ્ગલપરાવર્તવાળે કરે. તે પ્રબલતા કોની કરે તે ઉદ્યમની. તેથી કર્મને ઉપશમ, ક્ષાપથમિક, ક્ષાયિક ભાવ કરી નાંખે.