________________
૨૩૬ * પડશક પ્રકરણ
[ વ્યાખ્યાન તેટલું જ. ખરેખર પિતાનું નથી. પણ તેજસને ઉદય હેય એટલે સુધા લાગે તેથી આહાર તરફ પ્રવૃત્તિ થાય માટે. “Gir mus આજે અનંત વીવો બીજી જગે પરથી જે જેનીમાંથી, હાય જે જાતિમાંથી, ડાય જે ગતિમાંથી ગમે ત્યાંથી જીવ આવે પણ પહેલાં ઉપજવાના સ્થાનમાં જે વસ્તુ છે તે ગ્રહણ કેમ કરે? આવે તે અરૂપી, તે પુદ્ગલની પંચાતમાં પડે છે શાને? વાત સાચી છે. પરંતુ શરીર બાંધવાની અપેક્ષાએ કઈ પણ આહારને
તે નથી, તે તે આહારને શરીર બાંધવા માટે લેતે નથી પણ આહારથી શરીર બંધાય છે તે ચેકસ, શરીરરૂપી ફલ માટે આહારની પ્રવૃત્તિ નથી, પણ તે વળગેલું છે. તૈજની સગડી અનાદિની છે.
પ્રવૃત્તિ શાને અંગે? આહારને અંગે. તે પણ કેમ? બીજા ભવથી ઉત્પત્તિ સ્થાનમાં આવે ત્યાં આહાર લે. તે કેમ લે છે? આવ્યું તેમજ કેમ રહેતે નથી? કોણ તિજ શરીરવાળી જે અનાદિની ભઠ્ઠી છે તે જોડે છે. વધારે ટાઢવાળા દેશમાં સગડી સાથે રાખી રહેવું પડે. જેમ શીત પ્રચૂર હોય તેવા દેશમાં સગડી સાથે હોય તેમ આ જીવ સગડી લઈને આખા ભવચક્રમાં રખડે છે. એકે એ ભવ નહેાતે કે સાથે સગડી બાંધેલી ન હોય. તે સ્કાય તે જાતિ કે ગતિમાં જાય પણ સગડી સાથે બાંધેલી છે. અગ્નિને સ્વભાવ આવ્યું તેને બાળે ને નવાને ખેંચે કેયલાને નાંખ્યા હોય તેને સળગાવે ને નવાને પકડે. આપણે પણ જે ગળે સગડી અનાદિની વળગાડી છે તેને તે સ્વભાવ છે. તેજસ શરીરની સગડી તેજસના યોગે પહેલ વહેલાં આહાર લે છે. આહાર અપર્યાપ્ત કયાં?
આહારને અપર્યાપ્ત કયાં? માત્ર વક્રગતિમાં, તે સિવાય કેઈ સ્થાને આહાર પર્યાપ્તિએ અપર્યાપ્ત આ જીવ હોયજ નહી.
જુગતિમાં અણહારી નહી, માટે ઉમાસ્વાતિવાચકજીએ જણાવ્યું કે-“u d રાકનાદરવા એક અથવા બે સમય વક્રગતિમાં