________________
ઓગણપચાસમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજો ૨૩૫ અર્પણ કરીશ! આસ્તિકની ખરી સ્થિતિ મારું સાધવું તે જ ખરી ચીજ. આત્માને મોક્ષ માટે સાધન કરવું તે ખરી ચીજ. શરીર ધન કુટુંબ નથી. આત્માનું કલ્યાણ કરવું, તેને દેવ, પણ સર્વસ્વના ભેગવાળા માનવા જોઈએ, જૈનેતરના દેવ નાટકીયાછે. નાટકીયા બધું બોલે પણ આવી પડે તે કેમ? એક એક મતવાળા દે એમ માને–આત્મા જુદે, જડ ચેતનના વિભાગ. દરેક માને. આત્મા શરીર જુદે માનવાને પ્રસંગ આવે ત્યાં મહાદેવજીને અંગે પેલે માથે હાથ મુકવા માંડે ત્યાં ભાગીને. બ્રહ્મા પાસે ગયા, આવા દેવ તેની માન્યતામાં રહેલાની શી દશા જેને સાચું આસ્તિકપણું આત્મકલ્યાણ કરવું તેને તે તેવા દેવ ભાગ્યે જ છુટકે! જેઓ સર્વસ્વને ભેગ આપનારા જીવ શરીર જુદા છે તે કરી બતાવનારા તેના આધારે માનવા પડે. તે શાથી? તે તેમનાં વચનથી. માટે તેવાની જડ હતી. વચનની આરાધના દ્વારાએ ધર્મ કરી શકાય. તીર્થકરે તેથી તેમના વચન, તેથી તેમની આરાધના ધર્મરૂપ ગણાઈ. વક્તાદ્વારએ તપાસ્યું, વિષયફલ દ્વારાએ તપાસે. તે વિષય ફલ કયા છે તેના પ્રકારે કયા તે. અધિકાર અગે વર્તમાન.
ક વ્યાખ્યાન-૪૯ ક ઘરના પરથી જુ
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે પોડશક નામના પ્રકરણની રચના કરતા થકા આગલ સૂચવી ગયા કે–દરેક દર્શનમાં દરેક આસ્તિક ધર્મની કિયાએ વિચારપૂર્વક જ કરે છે. જીવ આહારને શરીર બાંધવા લેતા નથી. ' અર્થાત દુનિયાદારીની ખાવાપીવાની પહેરવાની ક્રિયા દરેક જીવ કરે છે પણ પિતાનું તેમાં કર્તાપણું અભિમાનથી માની લે.