________________
ઓગણપચાસમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજે ૨૩૭ અનાહાર, રૂજુગતિમાં અનાહાર નહી. ત્યાં આહાર બળે નહી તે પહેલાં ન લેવાનું શરૂ થાય, આ ભટ્રીને દરેક વખતે બળતણ મળે છે. તૈજની ભઠ્ઠી ક્યારે એલવાય?
દુનિયામાં બળતણ વગર અનિ હોય નહી તેમ આ અગ્નિ બળતણ વગર રહે નહી તે ગમે તે આહાર, હાય વૈકિય ઔદારિક સ્કાયતે પૃથ્વીકાયાદિના હોય પરંતુ દાહ્યા જોઈએ. દુનિયાની અગ્નિની ભટ્રી–સગડી તે એલાય અને ફેર દીપ્ત થાય, પણ આત્મા સાથે ચાલતી અગ્નિની ભટ્રી–સગડી તે એલવાય નહીં, એલતે ફેર દીપ્ત થાય નહીં. વૈક્રિય–ઔદારિક શરીર–આહારકશરીર સર્વથા છૂટે. ને ફેર મળે. સર્વથા ન છૂટે અને છૂટયા હોય તે ફરી ન મળે તેવાં શરીર કયાં? તે તૈજસ કાર્મણ. આ ભઠ્ઠી કઈ દિવસ એલવાય નહી. પણ તે મોક્ષે જાય ત્યારે એલવાય, ચૌદમાં ગુણઠાણુના છેડે એલવાય. તૈજસશરીર આહારને પકડે છે.
ભઠ્ઠીની આગનું જોર તે લાકડાને કેમ પકડે છે? તેને. કઈ નિશાળમાં ભણવું પડે છે? ના. જેમ સીધું દાટ્ટાને પકડે તેમ તેજસ જીવની સાથે ચાલનારી ભઠ્ઠી-સગડી તેને અગ્નિ. આ વાત વિચારશે તે કેવલીને આહાર ન માનનાર બોલે છે કે એને મન ને ઈચ્છા કયાં છે ? પણ તું ગર્ભમાં આવ્યું ત્યારે તને ઈરછાને મન કયાં હતાં? તૈજસનું જોર તેથી આહાર લે છે. અગ્નિ માલિકની મરજી હો કે ન હ પણ દાહને પકડે છે, તેમ આ તૈજસશરીર આહારને પકડે છે, તે આત્માને ઉપગ, પ્રેરણા, મનની અપેક્ષા રાખતું નથી. આહાર નહી માનનારા તેને તૈજસ શરીર છે કે નહીં? ગર્ભની ઉત્પત્તિના પહેલા ક્ષણે આહાર છે કે નહીં? છે. જે છે તે તે ઈચછાવાળે કે ઈરછા વગરને ? તે ઈચછાવગરને. હવે મૂળવાતમાં આવે. પહેલ વહેલે ઉત્પત્તિસ્થાનમાં આવ્યા પછી હાય જે ગતિ કે જાતિની.