________________
અડતાલીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે ૨૩૩. શુદ્ધ આહાર કઈ રીતે મળે?
અનુકંપા દાનવાળાને ત્યાં તે ગયે નથી ત્યાં અશુદ્ધ કેમ? જે ઘરમાં બે માણસ હોય તે ઘરમાં બે માણસનું રંધાતું હોય કયાંય દેવાનું ન હોય તે પછી પેટને માપીને રાંધવાનું હોય, તે કોને ન હોય ? જેને અનુકંપા દેવું હોય તેને “વાર્થ તુ સે કુરે નાચથ વારિત્ ગઇકા ૬ ૦ ૩ સગૃહસ્થ કોનું નામ ? જેને રાંધવાને ઉદ્યમ પિતાને ને પર માટે હોય તે સદગૃહસ્થ થાય. પિતાના પેટ માટે પાપ કરનારા તેને નીતિકારો ગૃહસ્થ ગણતા નથી, પણ પિતાના ને બીજાને માટે અનુકંપા માટે ગૃડસ્થનું રસેઈખાનું હોય તેને સાધુએ આહાર લેવે તેમાં દૂષણ કેમ ? બેની રસોઈમાંથી કકડો લેશે તો કકડાની ઉદરી રહેશે તે તેને અંતરાય લાગશે. આ વાત વિચારશે તે “વિછિદ્ મેટા એવાં ઘરમાં ઘણું ભાત પાણ વધેલાં છે, તે કયારે ? અનુકંપા હોય ત્યારે. હુતા ને હતી માટે ચાર જેટલી કરી હોય ત્યાં ભાત પાણ વધ્યું કયાં? અનુકંપા દાન વગરના ઘરમાંથી ગોચરી લેવી તે તેના પેટ ઉપર પાટું મારવા જેવું છે તેને બચાવ હોય તે બતાવે? દાનના દુશ્મનને એકે બચાવ નહી, માટે શાસ્ત્રમાં શંકા કરી-શંકાકારે દૂષણ આપ્યું અમે અમારા માટે ન કરેલું હોય તેવું શુદ્ધ અશન પાન હોય તે લઈએ. (૪૨) બેતાલીશ દેષ રહિત, કરેલા તરીકે આધાકર્મમાં શિક્ષા તેમને નહી, પારકા ઘરથી લાવીને ખાવ છો શા માટે? કેમ? તે રાંધે છે કે ના માટે ? તે સ્વપરને માટે, તે પરમાં તમે આવ્યા કે નહી ? “સ્વાર્થ તુ તે નં' સગ્રુહસ્થો કેઈ સ્વપર સિવાય રાંધતા નથી. તે વિના રાંધે તે સહસ્થ નહી. પરમાં તમે આવ્યા કે નહી? માટે તમારે દૂષણ રહિત ભિક્ષા સમજવી નહી. હાથમાં લઈને દઉં છું તે કલ્પના કર્યા વગર દેવાને નથી માટે કલિપત થશે. દાન સંક૯પથી બને છે, રાંધવા વખતે સંક૯૫. હવે તમે શુદ્ધ ગેરારી કેવી રીતે લેવા માંગે ? ત્યારે સમાધાન