________________
ઉડતાલીસમું ] સદ્ધમ દેશના–વિભાગ બીજો
૩૧
દુનિયામાં છતુ દેવાય છે. તીર્થંકર તા અછતું કે છે, તે દેવાતું હશે ? જેની પાસે જે ઢાય તે આપે એ દુનિયાના નિયમ છે. શમલાનું શીંગડું દઈ શકે? તે શસલાને શીંગડું છે નહી અછતી વસ્તુ દુઈ શકાતી નથી પણ તીર્થંકરો અછતી દે છે. દેવતા ધન પુરે અને તીર્થંકર દે છે. નિધાના રાજ્યના પહાંચે નહી અંદર હાવા છતાં રાજ્યના નિધાનાએ ન પહોંચે પણું દેવતાના આપેલા નિધાનાએ પહોંચે. જે નિધાના માલિકી વગરના પરપરામાં નહી ગએલા એવા, જેના ઉપર કાર્યનું ધ્યાન નથી. એવા નિધાના લાવીને મુકે તેનું દાન આપે. આવું ત્યાગીપણ, ઘરનું આપવું. પારકુ મળે તે આપવું. પારકા લાવી આપે તે આપવું, આપવું તે આપવું. આ પહેલુ મંગલાચરણ દ્વીક્ષા લેતી વખતે.
દાનની પરિણતિ મહામુશ્કેલીથી છે
કેટલાક લવા બાદશાહ જેવા હૅાય. જેમ લવા બાદશાહ દુકાને બેઠા છે. ભીખારી આવ્યે આજીજી કરી, પૈસા કાઢયા પેલાએ હાથ લાંએ કર્યાં, લવા ખાદશાહે પૈસે લઈને ગલ્લામાં નાંખ્યા. પૈસા દેવામાં અડચણ, ગણત્રીની ચીજ નથી પરંતુ હું લેણદાર થાઉં તે દેણદાર થાય અને આવતે ભવે તેની પાસે પૈસા માંગવા જેવી સ્થિતિ થાય માટે મે ન આપ્યું.
મમતાથી પૈસા છેડવા નથી પણ ખચાવ કેવી રીતે થાય છે? તેમ આપણા પણુ આ ગણાતા, જૈન ધર્મને માનતા હાવાનું કહેવડાવતા કહે છે કે દાન દઇએ તે એકાંત પાપ લાગે! મમતાથી દેવું નથી તેની આ લુચ્ચાઇ છે. તેવાને પેાષનારા આલાધારીએ મલી જાય, માથી ખસવા માંગતા હોય તેમાં તવે પોષક મલી જાય તે તેને ખસતાં વાર શી થાય ? મૂળમાં દાનની પરિણતિ મહામુશ્કેલીથી ઉભી કરાતી હોય તેમાં આત્રા ગુરૂ મળે, અને એકાંત પાપ લાગે તેવું ગણાવે. તેવાને હિસાબે તે તીર્થંકરાને