________________
૨૧૬
ષોડશક પ્રકરણ | વ્યાખ્યાન અને બાયડી છોડીને નીકળી ગયે, રખડત રાખે તેના ઉપર પ્રધાને અધિકારીઓએ જુલમ ગુજાર્યો, તે આના પાપે કે બીજાના પાપે, સાધુપણું લે તેાયે પાપમાં નાંખવાવાળા, પાપ ગણવાવાળા. તેવા આવે વખતે પણ હતા. અત્યારે આ દુષમકાલમાં તેવા જુવાનીયા પાકયા છે તેમ નહી સમજશે ! કાંટા મોક્ષમાર્ગોના કલ્યાણમાં અત્યારે ખટકે છે તે વખતે નહાતા ખટકતા તેમ નહીં. ભગવાનના વખતમાં પણ આવા કાંટા હતા, અત્યારે તે તે ના કહે પણ લીધા પછી મહારાજ કહે છે.
સાધુની વિનતિ દરેક ગામવાળા કરે છે. તેઓ જ કહે છે કે સાધુ વગર ક્ષેત્રે બગડી ગયાં છે, સાધુ થવા દેવા નથી અને પછી ક્ષેત્ર બગયાં તેમ શા માટે કહે છે? મારવાડ મેવાડ પંજાબમાં કેઈ જતું નથી ! તારે હિસાબે નથી જતા તેમ માનીએ પરંતુ સંખ્યા પુરતી નથી. સંખ્યા પુરતી હોય તે જવાને વખત આવે. આ તે થતા સાધુને પાપી ગણે છે. જેને વિરોધ કર્યો અને જેઓ મક્કમ રહ્યા તેને તે મહારાજ કહે છે. વેવણ માંડવે બે ફાટ બેલે, તે બેલવામાં બાકી ન રાખે. તે વખતે સામી વેવણ ખામેશ ખાઈ શકી પછી જ્યાં ચોરીનું કાર્ય પૂરું થયા પછી મારી વેવણ કહીને કુદવામાં તૈયાર. અત્યારના જુવાનીયા અત્યારે વિરોધ કરે તે પછી મહારાજ ગણે, પ્રસન્નચન્દ્ર જેવા રાજષિને પાપી ગણે છે ખરા? જ્યાં ઋદ્ધિ છેડીને નીકળ્યા તેને પાપી ગણે. કાંટાળે માર્ગ. કાંટા વગરને માર્ગ હતું જ નહી. ત્યાગને માર્ગ કાંટા વગરને હતે નહી. તમે જેને ખસેડશે તે વચમાં કાંટા ખરાને ? બહારના કાંટા ન પણ હોય પણ મમતાના કાંટા હંમેશના છે. મોક્ષની પ્રવૃત્તિવાળાએ બહારના કાંટા વિચારવા નહી પણ ઉપાય કરવાના. પહેલા માળેલા ગુણેમાં ખામી ન આવવા દેવી, ત્યાં વધવામાં કાંટાઓ આવશે, તેને ઉપાય કરે પડશે. પહેલાંના કાલમાં જેડે બહાર નીકળવું હોય તે પહેરે. ગામમાં નીકળવું