________________
બેંતાલીસમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજો
૨૧૯ પિતે જિતે અને બીજાને જિતા.
જે સિદ્ધિ સારી હોય તે કરે, તે કર્યા પછી જગતમાં ઈર્ષ્યાને અગ્નિ ગરીબમાં નથી પણ શ્રીમતમાં છે. સિદ્ધિ થયા પછી એક દાવાનળ સળગે કર્યો? ઈર્ષ્યા. મને મેલ્યું પછી રખે મારે કેઈ જેડીઓ થઈ જાય, સમેવડિયે તે ન થાય. દાવાનલ માલદાર થયા પછી નડે છે, માટે પ્રવૃત્તિ શુભ અભિપ્રાયે વિદનજય. સિદ્ધિ મેળવી હોય તે સાચવતાં ન આવડી તે ઈર્ષ્યાને દાવાનલ સળગાવીને આહુતિ નાંખે. તે ઓલવવા માટે, જેવું પોતાના આત્માને થયું છે તેવું બીજાના આત્માને બનાવી દઉં ! તે માટે “જિણાણું જાવયાણું” તે બે પદે જેઓ પોતે જેવું ફલ. પામ્યા તેવું બીજાને પમાડવામાં મદદ કરનારા. દીવાની ઉપમા કેમ?
સૂર્ય વિગેરેની ઉપમા ન આપી. સૂર્યની તાકાત નથી કે બીજા સૂર્ય ચંદ્રને ઉભે કરે ! પણ દીવાની છે. તે બીજે દી કરે. પિતા કરતાં વધારે થાય તે વાંધે નહી. ગુરૂ પાસે આરાધના કરવાવાળે દેવપણું મેળવી લે તેમાં વાંધો નથી, તીર્થકર બીજાને કરાવવાવાળા છે. બીજાને પિતાના જેવું ફિલ કરાવવા માટે તીર્થકર ધર્મ દેવ ગુરૂથી નિરપેક્ષ. ઈશ્વરને કયા દ્વારા એ. માનવાના? તે વચનદ્વારાએ. એ વચનદ્વારા અપેક્ષા હોવાથી જણાવ્યું કે ઘવનારાધનયા વચનની આરાધના દ્વારા ધર્મ તે મૂકયું કેમ? ન મૂકયું હોય તે વધે ? તેને વિષય ફલ કયું? તે અધિકાર અગ્રે વર્તમાન.
* વ્યાખ્યાન-૪૭ 'वचनाराधनया खलु' જીવ અમર છે, શરીર બળે છે.
શાસકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે ખેડષક નામના.