________________
૨૧૮
ડશક પ્રકરણ [ વ્યાખ્યાન રાજાના મનાવણ, રાણીનાં સ્ત્રીઓનાં મનામણાં છતાં રાજદ્ધિ છોડીને દીક્ષા લીધી તે કઈ સ્થિતિએ? રાજગૃહી નગરીમાં ખુણે ખાંચરે નહી પણ શ્રેણિકની હાજરીમાં મહાવીર મહારાજના હાથે રાજઋદ્ધિ, મા-બાપ–આઠ સ્ત્રીઓ છેડીને દીક્ષા લીધી. સાંજે શું થયું? તે ઘેર જઉં! મહાવીર મહારાજની ભૂલ થઈ કે મહાવીર મહારાજ પેટમાં ન પઠા, જ્ઞાનવાળા હતા તે તેમને જ્ઞાનમાં ઓછું તમારા હિસાબે, આ જીવ પ્રવૃત્તિ કરતી વખતે જે વિધનો આવે તે જીતવા માટે ઉલ્લાસ થાય. કેટલીક વાર પડનારે પણ થાય, હતાશ પણ થાય છે. નિશ્ચય પ્રવૃત્તિને શુભઆશ્રય રાખે. વિન કેણુ જિતી શકે?
તે છતાં વિનજયને શુભ આશય રાખે. વિન જિતતી વખતે જુદી જાતને ઉત્સાહ જોઈએ. પણ વિજય કયાં સુધી? ફલની સિદ્ધિ સુધી. જે વિનજય ન પહોંચાડે તે કરેલે નિશ્ચય છેવટે તમને ઉતારી પાડે આ વાત વિજય માટે જણાવી.
જ્યાં સુધી ધાર્યું કામ ન થાય ત્યાં સુધી વિપ્નને જય મેળવે જોઈએ. ઘરની બહારના અને અંદરના વિદનેને જિતને ચાલ્યો ત્યારે હું પાતાયામ વાર્થ ધયાન કયારે? શાસ્ત્રકાર કહે છે કે વાર્થ સાધવામિ જે પરભવ ન માને તેને દેહ પડે તેની ચિંતા નહી આ ભવે નહી તે આવતા ભવે પણ કાર્ય સાધું, મોક્ષની સાધનામાં દેહ પડી જાય તે પણ કામ છોડું નહી, “વાર્થ સાધવા કાર્ય સિદ્ધ, કરૂં જિંદગીની દરકાર નથી; ગમે તે જિંદગીમાં કાર્ય કરૂં કરૂં ને કરૂં જ. સવાર સાંજ બપાર થયા તેમ આ ભવ પરભવ મલ્યા કરે છે. તેમાં શું હતું? માટે બુદ્ધિશાળીઓ વિદ્યાને અંગે વિચાર કર તે વખતે વૃદ્ધો થયા વિદ્યા મળશે કે શું? હું ઘરડે મરવાને નથી, વિદ્યાના સંચય વખતે હું ઘરડે મરવાને નથી, તેમ મેગમાર્ગમાં હું અમર છું, મરણવાળે આ ભવ, હં તે અમર. અહીં આગળ રાતને વિસામે લઈ એ તેમ આ ભવ તે વિસામે છે. માટે “જર્થ સાધવાની કાર્ય તે સિદ્ધ કરવાનું. તેમ વધવાવાળા હોય તે વિદનને જીતી શકે.