________________
સુડતાલીસમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજે ૨૨૩
આ વાત કેટલા સુધી નડે છે! ક્ષપકશ્રેણિવાળાને પણ એ નડે છે. બાંધેલા આયુષ્યની અનંતાનુબંધિની ચેકડી તેડીને દર્શન મેહનીયાદિ ત્રણ પ્રકૃતિ તેડીને આગળ ક્ષપકશ્રેણિમાં કોણ વધી શકે? આયુષ્ય ન બાંધ્યું હોય તે પણ બાંધ્યું હોય તે તે આગળ ન વધી શકે. ક્ષાયિકસમ્યકત્વ પામીને ચેાથે ગુણઠાણે રહેનારા કેણ? તો કેયડું જેમને આવતા ભવનું આયુષ્ય બાંધી લીધું તેથી ક્ષપકશ્રેણિ આખી બધ પડી જાય છે. આ ઉપરથી આયુષ્ય એ કેવી અફર ચીજ, બીજી બધી ચીજો ફરી જાય. મતિનાવરણીયનું શ્રુતજ્ઞાનાવરણય થાય પણ આયુષ્યમાં ફેર ન થાય. મનુષ્યનું તિર્યંચ, તિર્યંચનું દેવ અને દેવતાનું નારકીનું આયુષ્ય થાય નહીં; આ આયુષ્યકર્મ એ તે અફર હોય, તે અહાય જેવું હોય તે પણ અફર, જાત્યંતર કે ગત્યંતરને અંગે આયુષ્ય ન ફરે; આયુષ્યને બંધ એકજ વખત થાય, અને તે અફર રહે. ક્ષપકશ્રેણિના પરિણામ પણ તેને ફેરવી ન શકે; નિકાચિત કર્મ તેડનાર તપસ્યા કઈ?
ક્ષપકશ્રેણિ સાતે પ્રકૃતિ નિકાચિત હોય તે પણ તેને તેડી નાંખે, અપૂર્વકરણમાં નિકાચિત કર્મો તેને તેડી નાંખે. “avas નિવરિયાળ” તપસ્યા કરીને નિકાચિતને નાશ કરાય, આયંબિલ, એકાસણું નહી. પણ અપૂર્વકરણ વખતે જે અધ્યવસાયે તે ધ્યાન રૂપ તપસ્યા છે તેનાથી નિકાચિતને નાશ થઈ શકે, સમ્યક્ત્વનું અપૂર્વકરણ તે સાતે કર્મની અંતઃ કેટકેટીથી જેટલી અધિક સ્થિતિ હોય તેને તેડીને સાફ કરે. ત્યારે ગુણઠાણાનું અપૂર્વકરણ સાતે નિકાચિત હોય તે તે પણ અંતઃકેટકેટી છે. જે નિકાચિત હિય તેને ત્યાં તેડી નાંખે; આટલી બધી અપૂર્વકરણની તાકાત, પણ આયુષ્યના અફરપણું આગળ કામ લાગતી નથી, ત્યાં જે સપ્તકને ક્ષય કરીને અટકવું પડે છે તે શાથી? તે આયુષ્યના અફરપણને અંગે.
આ વાત વિચારશે તે કેવલી મહારાજ સમુદ્દબાત કરે તેમાં