________________
૨૨૨
ડષક પ્રકરણું [ વ્યાખ્યાન ચંદન કિમતિ તેને બીજે દિવસે કચરા રૂપે કેણ કરે ? એવી આ ગાડી કે બીજું કંઇ? સ્વરૂપે પરિણામે આવું ધર ભાડે આવ્યું છે. ભાડે લીધું છે. ડાહ્યો મનુષ્ય એ કે પાણીની પેલે પાર જવું હોય હેડી લીધી જોખમદાર છતાં મુસાફરીને લાભ. જેમ ડાહ્યો મનુષ્ય - જાનના જોખમદાર પ્રવાહ ઉતરીને લાભ લે તેમ આસ્તિકે આને લાભ લે છે.
નાસ્તિક ઠાઠડીનું આવેલું મડદું માને છે. તે બેય સાથે બળવાના તેમના મતે તે જીવ અને શરીર બેય સાથે બળવાના. આસ્તિકને જીવ બળવાને નહી પણ શરીર બળવાનું. આસ્તિકે આ જીવને ભવના ભાડૂત તરીકે ગણે કશીટના કીડા પ્રમાણે, તે કેશીટ ઉકળે અને રેશમ આપે. તેમ આસ્તિકે આ - ઘરનું ભાડું આપીને સંઘરેલું સ્થાન, જીવને ભાડત સમજે માટે નિયમ ભાડુત તરીકે રહ્યો. ભાડું પુરૂં થવા પહેલાં નવા મકાનની તજવીજમાં રહે. અકકલવાળે ભાડું પુરૂં થવા પહેલાં નવા મકાનની સગવડ કરે. પણ કર્મરાજાના જાહેરનામામાં શરત. પછી . ચડાય જેટલું ભાડું આપે પણ ત્યાં રહેવા દેવાના નહી. પછી તેને બીજા ઠેકાણે જુદે વસાવે. પણ તેમાં વધારે રહેવાય નહી. મનુષ્ય શરીરે દેવ જીવન ખર્ચવા માંગે છે તે ન વધે તે ન વધે. આયુષ્ય એ અફર છે.
શાસ્ત્રકારે બે વસ્તુ નિયમિત રાખી આયુષ્ય બંધાયું હોય તેમાં અને તેના પેટભેદમાં પણ પલ્ટે થાય નહીં. પૃથ્વીકાયનું ઓછું હોય તે અપ્લાયનું થાય? તે નહી. મનુષ્યનું આયુષ્ય હોય તે નારકીનું થાય તેમ નહી. પરપ્રકૃતિ અને સ્વપ્રકૃતિનું સંક્રમણ આયુષ્યમાં નહી. બેરના ઠળીયાને અગ્નિ ઉપર ચડાવીએ ખાર નાંખી પાણીથી ઉકાળીએ અને મસાલો નાંખીએ પણ તે કાઢીએ ત્યારે શું? પાકવાપણું નહી. અથવા મગ હોય તેમાં પાણી પહોંચી જાય પણ કાઢીએ ત્યારે તે કંઈ નહીં. તેમ આયુષ્ય તેવી ચીજ. તે બાંધ્યું, પછી બંધ થાય નહી, કે ન ફરી શકે.