________________
સુડતાલીસમું ]
સદ્ધદેશના–વિભાગ બીજો
૨૨૧
દહાડે પુરૂં થાય તે જ મિનિટે સેકડે નીકળી જવું, દુનિયામાં લુગડાલર નીકળાય છે. આવા પ્લેટના કાણુ ઇજારા લે?
1
તેમ ચારે ગતિમાં જુદી જુદી જાતના જીવાનું શરીર નિયમિત, તમને ક રાજા લાવીને માતાની કુખમાં મુકે પછી તમારે બનાવવું તેવું જ વધારવું, તેવી રીતે રક્ષણ કરવું; દરેકનું રક્ષણુ હરકેાઈ વખતે કરતા રહેવું, તેમાં જે ક ંઇ ખામી આવે, વાતપિત્ત કફ વિગેરેથી આયુષ્ય તૂટે તે પહેલેથી જમે કરેલું છે; તેમાં ખામી કરો તે ત્યાં જમામાંથી કપાયે જાય, આ ભાડુ પુરૂ થાય ત્યારે ખખર ન આપે; પુરૂં થાય ત્યારે કાળુકાય લઈને નીકળી જવું. આવે! ક રાજાએ પ્લેટ આપ્યું અને આપણે તે પ્રમાણે તેને લીધે, અક્કલ કર્યું વાપરી ? કઈ અક્કલે ઇજારાથી આ પ્લેટ લીધા છે ? તેના ક્યા પ્રમાણે ઘર બનાવવું. વધારવું, રક્ષણ કરવું, ભાડું પહેલું આપવું, ગલત થાય તેટલું કાપવું, પુરૂ થાય ત્યારે કાયાભર નીકળવું, તેવા પ્લેટ આ જીવે લીધે છે. પાછા કેવા, તા વિષ્ટાના ટોપલે. કિંમતી હાય તા જુદી વાત, મ્યુનિસિપાલેટીની ટીનની ગાડી જે મેલાની ગાડી છે તેના ઉપર ચળકાટ થાય પણ મોંઢું ન ખાલા તેટલું જ. તેના જેવી આ શરીરરૂપી ગાડી છે તેના ઉપર ચામડીરૂપી ટીનનું પતરૂ જડેલું છે. અંદર શું ? આપણા હાય જેવા સંબંધી હાય પણ તેમના આપરેશન વખતે જોઇ શકતા નથી, તે નવું છે કે અંદરનું છે તેજ છે. જેમ મ્યુનિસિપાલેટિની ગાડીનું બારણું ખાલે ત્યારે શી દશા? તેમ ઉપરની ચામડી ખેાલે ત્યારે શું? મેલાની ગાડી જેવું ઘર. તેનું ભાડું પહેલેથી ભરવુ તે કપાય ત્યારે ખબર નહી પુરૂ થાય ત્યારે ખબર નહી.
આ શરીર મેલા કરનારી બત છે.
આ મેલા ઉપજાવનારી જાત છે, ઢેઢલગી મેલું કરનાર નથી પણ ખીજાનું ઉપાડનાર છે. અમૃત હોય તેા પેશામરૂપ કરે હવાને ઝેરી બનાવે, પકવાનને વિષ્ટા મનાવે. કસ્તુરી ખાવના