________________
૨૨૪
ડશક પ્રકરણ [ વ્યાખ્યાન વેદનીય નામ ગેત્ર તેડે, કિન્તુ આયુષ્યને અલ્પ પણ નહી. વેદનીયાદિક કર્મો આયુષ્યથી અધિક હોય તેને તેડવા માટે સમુદ્ધાત. જિંદગીમાં એકજ વખત અફર એવી ચીજ છે તે વખતે સાવચેત ન રહીએ તે આપણે પ્રયત્ન શું કામ કરશે! આસ્તિકે તે અફર વખતે સાવચેત રહે. અમરચંદભાઈ જેવા કહેશે કે આયુષ્યની સ્થિતિ અફર છે તે ચહાય જ્યારે થાય પણ છેલ્લી ઘડીએ જે સ્થિતિ હોય તે આયુષ્ય બાંધતી વખતે હેય માટે અમે તે વખતે સાવચેત થઈએ તે ચાલેને? છેલ્લી વખત બરાબર સાવચેત રહીશું!
જે લેગ્યાએ કાળ કરે તેજ લેશ્યામાં ઉપજે. આ શાને. સિદ્ધાંત અફર છે. જે શ્યામાં કાલ કરે તેજ લશ્યાનું આયુષ્ય બંધાયું હોય તે ચોક્કસ છે. મરણના વખતની વેશ્યા કજો રાખીએ તેવી રીતે આયુષ્ય બાંધવાની વખતે સાવચેત છીએ.
એક બ્રાહ્મણ હતું તે રહે સીમાડા ઉપર, વચમાં અથડાવવાને ભય ન હોય, સરહદવાળાને બેય બાજુની પંચાત. પહેલાના રાત તે દેશનિકાલમાં પોતાની સરહદના છેડે મૂકે. તેવી સરહદના છેડે રહેલે, બીજી જગોપર ધારેલી વસ્તિ હેય તે જાતિનું મંડલહોય ત્યારે અહિં ન હોય. બ્રાહ્મણ એકજ છે. તે એક હેવાથી તેના તરફ કેને સત્કાર આદર થયે. બ્રાહ્મણે લગ્ન કર્યુ.બહારથી કન્યા લાવ્ય;લોકોમાં માનીતે થયે તેથી માલલે બીજું કંઈ ન લે. બ્રાહ્મણ છું મને આપો! મને આપ! શબ્દ બધામાં લાગુ પડે છે. ગામ ક્ષેત્ર દાણાદુણીમાં લાગુ. પડે. પેલે ગામમાં માલદાર થયે આથી બાયડી માટે સારા સારાં ઘરેણાં કરાવ્યાં. બાયડીને કહ્યું કે ઘરેણું કરાવ્યાં છે તે પહેરવાનાં વાર તહેવારે. ઘસાઈ જવાને ભય લાગે? ના તેમ નથી. આપણે સરહદ ઉપર રહીએ છીએ તેથી કઈ બાજીથી ધાડ આવે તે નક્કી નથી. ધાડ તો ગામના પાદરમાં પહેલી આવશેને ? ધાડ આવશે એટલે ટપટપ મૂકી દઈશ. ત્યારે બ્રાહ્મણે બાયરીને ઘણું. સમજાવી પણ પેલીએ કાઢયા નહી. કેટલાક દિવસે ગયા. ધાડ,