________________
૨૧૭
છેતાલીસમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજો હેય તે જે ન પહેરે. કાંટાના સંભવમાં જોડે, માટે કટકમર્દન તેનું નામ કહેવાય છે. કાંટા જરૂર મુસાફરીમાં નડવાના માટે સાધન જરૂર તૈયાર રાખ! તેમ દુનિયામાં દુર્જ ને કંઈ બોલવાના, પ્રવૃત્તિ કરવાના તે તેને સ્વભાવ છે. - એક સન્યાસી જાય છે. નદીમાં વીંછી તણાય છે તેને બહાર કાઢી બચાવ્યું. જ્યાં બહાર કાઢયે ત્યાં તે સંન્યાસીને ડંખ માર્યો. સંન્યાસી કહે હું તને બચાવું છતાં ડંખ મારે છે! તેમ કહીને પાણીમાં પાછે નાંખે. હવે વિચારે છે કે-ડંખ તે બે દહાડે મટી જશે પણ તેને યાજજીવન બગડવા દેવું? આગળ - જઈને પાછે બચાવે તેને ફેર ડંખ માર્યો. તે મને ડંખ માર્યો, મેં સહન કર્યો. પાછે પાણીમાં નાંખે છે ગ મેને તુમકે બચાયા થા. અબ તે ફેર નહીં આઉંગા. આવી ચઉરિદિયની જિંદગીમાં અભ્યાસને ન ભૂલી શક્યો. મારી જિંદગી ભલે જાય હું મરવાનું કબુલ કરું પણ સ્વભાવ ન છોડું, માટે તેને જિતનાર હું થયું. એક ફળ મને તને જિતવાનું મળ્યું તેથી મારે બસ છે.
માટે ધ્યાન રાખવું કે દુર્જને તેને સ્વભાવ છેડવાના ન હોય. તે ન છોડે તેથી સજજનેએ તે સજનતાના રસ્તે ચાલ્યા કરવાનું. તે પ્રમાણે ન કરે તે દુર્જનની મહેરબાનીથી સજજનતા, દુર્જનની મહોબતથી સજજન બનવાનું કેઈ દિવસ સારા માણસને પાલવતું નથી. માટે આવી પ્રવૃત્તિ કરવાવાળાએ કાંટા સરખા. બહાર દેખેલા સાપ સરખા, ઝેર સરખા, મેહ સરખા, આમાં બુદ્ધિની મુંઝવણે ઉભી થશે. માટે બાહ્ય શરીર અને આત્માના સંયોગો સુધારીને મારે આગળ વધવું છે. આ નિશ્ચયવાળે પ્રવૃત્તિ કરે ત્યારે તેનું નામ શુભાશય.
નિશ્ચય પ્રવૃત્તિ કરે તે છતાં પણ તર થયેલ મનુષ્ય પાણી ન મળે તે ઉંચેની થાય. પાણી મળ્યા પછી તે પ્રમાણે ન થાય. કેટલાકમાં પ્રવૃત્તિ ન કરે ત્યાં સુધી માફ, મેઘકુમારે