________________
છેંતાલીસમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજે ૨૧૫ માર્ગમાં કેવી રીતે આગળ વધવું? મુસાફરીવાળો કાંટા, થાક, ભલે ન પડાય તેવું હોય તે જ જાઉં! તે તે મુસાફરી કરી શું શકે ? તેમ જીવને સારા કાર્ય વખતે કાંટા આડા આવવાના છે. હું સાવચેતીથી નહી ચાલું તે થાકવાને છું. હું મુંઝાઈ જવાને છું. શાસ્ત્રના સથવારાને જોડે રાખીએ તે તે કાંટા થાક ચક્કર ઉતારી દે સાથે રાખેલે મનુષ્ય કાંટા થાક ચક્કરને ખસેડે તેમ મેક્ષમાર્ગની પ્રવૃત્તિમાં આડા આવતા કાંટા છે, જગત કાંટા વગરનું નહી થાય, પણ તમે કાંટાથી સાવચેત રહી શકશે. ભગવાનના વખતમાં પણ કાંટા હતા.
મેશને માર્ગ વિશ્વ વગરને હતે નડી, છે નડી, ને થશે નહી. તેમાં કાંટા કાંટા રહેવાના! કયા કાલ વિષે મોક્ષમાર્ગમાં કાંટા નહતા? ભગવાન મહાવીર મહારાજા વખતે ૩૬૩ પાખંડી બહારના હતા, ત્યારે ઘરના જુદા હતા; ગોશાળ જમાલિ મહાવીર મહારાજની વખતે હતા તે બે નિ તેમને મેક્ષે જવા પહેલાં છે, “કુળદિયા નાળા' જ્યારે જિનેશ્વરે જ્ઞાન ઉપાર્જન કર્યું
જ્યારે ચૌદ વર્ષને કેવલી પર્યાય થયે તે વખતે નિદ્ભવ થયે. જિનેશ્વરથી મોક્ષમાર્ગ જ્યારે ચા હોય તે વખતે લુંટારા નહેતા તેમ નહોતું. સહસ્ત્રદ્ધાની ચેકીમાં લુંટારૂને ડર જાય, વગર ચેકીમાં લુટારું ન ડરે. લુંટારૂના ભયે આપણું પ્રવૃત્તિ અટકાવાય નહીં. આજ કાલના જુવાનીયા જેવા તે વખતે નહાતા? મહાવીર મહારાજા વખતે પ્રસન્નચંદ્રરૂષિની કથામાં સામાન્ય રીતે નાના છોકરાને ગાદી સોંપી પ્રધાનને ભળાવીને દીક્ષા લઈને પ્રસન્નચન્દ્ર રાજષિ રાજગૃહી આવ્યા છે, કાઉસ્સગ્નમાં રહ્યા છે. પગ ઉપર પગ ચડાવીને સૂર્યની સામી દષ્ટિ રાખીને. ત્યાં બે મનુષ્ય આવે છે, તેમાંથી એક કહે છે કે ધન્ય છે આ મહાત્માને! ત્યારે બીજો કહે છે કે આ પાપીનું મેંદ્ર દેખવું કામનું નથી! કાઉસગ્નમાં ઉભા રહેલા છે, તેમને કશી પ્રવૃત્તિ નથી. દષ્ટિ સૂર્ય સામે છે, પણ બીજે ત્રીજે નથી. શું ગુને? તે માને છેક