________________
૨૧૪
ષોડશક પ્રકરણ [ વ્યાખ્યાન કરી શું? તે મારે તે પરેપકાર કરવાને. મારે કરવાનું હતું. તે શબ્દ વાપરવા તૈયાર થાય. પણ તે પરેપકારને માટે બીજાના ફાયદામાં છે કે નહી, તે કયાં માલમ પડે? તે છેડે માલમ પડે, પાઘડીના જેટલા વળ હોય તે છેડે માલમ પડે. તેમ પરોપકાર માટે હતું કે નહી? તેનું સ્વરૂપ માલમ છેડે પડે. કાર્યની સિદ્ધિ થાય કે કાર્યની નિષ્ફલતા થાય તે બેમાં માલમ પડે. કાર્યની સિદ્ધિ થાય તે તેનું નશીબ હતું ને થઈ ગયું. પણ ત્યાં કર્યું કે નહી બંદાએ! તે થાય તે પરિણામ શું? અને જે કાર્યની વિપત્તિ થઈ કે નાશ પામ્યું તે બીચારાને ઉદય. પતે ધમપછાડામાં ન આવે તે પરોપકાર માટે કર્યું માલમ પડે. સાધુઓને શાસ્ત્રકારની હિતશિક્ષા.
શાસ્ત્રકાર સાધુઓને ઉપદેશમાં જણાવે છે કે બીજે બુઝ તે કર્મ રાજાએ વિવર આપ્યું, ન બઝમે તે કર્મ રાજાએ વિવાર ન આપ્યું. તું તે નિમિત માત્ર છે. સૂર્ય ઉગ્યા છતાં આંધળે ન દેખે તે વાંક સૂર્યને કે આંધળાને? દેખવાની તાકાત આંખમાં જોઈએ સૂર્ય તે નિમિત્ત માત્ર. તેમ તું પણ બીજા જીને નિમિત્ત માત્ર. તેને કમનું વિવર મળે તે વખતે તારે ઉપદેશ ફાયદે કરે. વિવર ન મળે તે ફાયદે ન થાય. મક્ષ માર્ગમાં આવતા કાંટાથી સાવચેત કયારે થવાય?
પ્રવૃત્તિનું ધ્યેય નિશ્ચિત હેય. પ્રવૃત્તિ માત્ર ગુણેની વૃદ્ધિ માટે, પામેલું સ્થિર રાખીને વૃદ્ધિ તરફ વધેલ. તે વધવામાં વિદને ડગલે પગલે હોય છે. ઘેર બેઠેલાને કાંટે નથી નડતે, નડે મુસાફરી કરવા નીકળે તેને, થાક લાગે શરીરે નુકશાન થાય. ભૂલા પડવાનું મુસાફરીમાં નીકળે તેને પણ ઘરમાં બેઠેલાને નથી થવાનું. પણ મુસાફરીમાં નીકળે તેને ત્રણે આવવાના. કાંટાને માર પરિશ્રમ સહન કરે, ભુલાવે ન થાય તે વાત ધ્યાનમાં રાખે તે મુસાફરી થાય. તેમ અહીં મેક્ષમાર્ગમાં આગળ વધવું ત્યાં કાંટાથી સાવચેત રહેવું નથી, મેહને આધિન કર નથી, તે પછી