________________
છેતાલીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે
૨૧૩ કેઈને ન હોય. જિનેશ્વરદેવ–પરમેશ્વર છે તે પ્રમાણે વર્તન નાર, જેમ એક દીવામાંથી બીજા અનેક દીવા થાય છે તેમ પરમેશ્વર થઈ શકે. શુભાશય
જે ઉપકારી મનુષ્ય હોય તે વિચારે કે-હું રસ્તે બતાવું ને તે મારા જે થાય. આવા કેણ? તે તે તીર્થકર. જેવું પિતામાં કુલ તેમાં પણ બીજાને ઉપકાર કરે ચડાવે. પણ સમેવડિઓ કરવા તિયાર ન થાય તેમ નહીં અહીં તે જેવું પિતાને તેવું બીજાને માટે નમુળુણું સર્વ બે છો–નિriાવવા જીત્યા અને બીજાને છતા, પિતે તર્યા અને બીજાને તારે, પિતે કેવલજ્ઞાન પામ્યા અને બીજાને દોરે છે. આખા નમુથુણને છેડે શું જણાવે છે? જેવું તેને આત્માનું કાર્ય તેમને કર્યું તેવું બીજાના આત્માને કાર્ય કરાવવા તૈયાર! પતે સર્વથા કર્મ રહિત થયા. બીજાને કર્મ રહિત કરવા તૈયાર. આને શાસ્ત્રકાર શુભાશય કહે છે.
પહેલે કો? સાધકે મળેલા ગુણે માટે કેશરીયા કરવા
પડે. રજપૂત જેવી સ્થિતિ રાખવી જોઈએ. રજપૂત પારકા ઉપર હલે કરે ત્યાં ન હોય, પણ સ્વરક્ષણમાં કેશરીયા હોય તેમ કેશરીયા કરવાને જેને નિશ્ચય છે? પરોપકાર માટે કર્યાની પરીક્ષા છેડે.
ક્ષાયિકભાવમાં ન આવે ત્યાં સુધી તે એ હેવાઈ જાય છે. કોઈને આ પરિણામ રખાવવા મુશ્કેલ છે. કક્કો શીખ્યા તે વખતે નામ ઉકેલવા એજ, હવે બારાખડીની માફક? તે ના. પણ ટેવાઈ ગયા. તેથી એકાગ્રતા, તેમાં કરવી પડતી નથી. જે ગુણેમાં આપણે ટેવાઈ જઈએ પછી તે ગુણમાં એકાગ્રતા કરવાનું રહેતું નથી. નવા નવા ગુણે મેળવે તે એકાગ્રતામાં રહેશે. મળેલાને દ્રઢ રાખવાની અને નવા ગુણે મેળવવાની પ્રવૃત્તિ. પણ તે મેળવવાવાળાએ ધ્યાન રાખવું કે દુનિયાદારીમાં જેમ કહેવાય છે કે દરેક મનુષ્ય મેં