________________
૨૧૨
ડશક પ્રકરણ [ વ્યાખ્યાન ગુરૂતત્વ છે? તે નહી. ઈશ્વર ગુરૂતત્વને જવા દઈએ તે ધર્મતત્ત્વ છે? તે તે નહિ. તે આ ઉપરથી પરસ્પર સંબંધ રહેશે છે. ગુરૂને દેવને ધર્મને તે પ્રમાણે પાયા માંહમાંહે ખડા રહેવાવાળા જેનેમાં દેવાદિ ત્રણે માંહોમાંહે જડાયેલા છે. એક વગરને એક નહી. પરમેશ્વર થવાની છૂટ કયાં?
ઈશ્વર તત્વ વગર ગુરૂ ધર્મતત્ત્વ, ગુરૂતત્વ વગર દેવ ધર્મ, ધર્મતત્ત્વ વગર દેવ ગુરૂતત્વ નથી. પણ માંહમાંહે સંકરાયેલા છે. કારણ? જેનેએ પરમેશ્વર થવાની રીતિ ધ્યાનમાં લીધી. તે સિવાય કેઈ મતવાળાએ એ રીતિ ધ્યાનમાં લીધી નથી. તેથી પરમેશ્વર થવાનું કેાઈને નથી. પરમેશ્વર થવા માનવાની રીતિ માને તે તે ચાલે ચાલવું પડે તે તેમને નથી પિષાતું. ચીલામાં ખાડા કાંટા–ત્યાં જવાનું કેણ કરે? કઈ કરે નહી. પરમેશ્વર થવાના રસ્તાને આડા કાંટા છે. પરમેશ્વર કેઈથી થવાય નહી. તે એકજ છે! કઈ બીજે પરમેશ્વર થઈ શકે જ નહી! પિતાનામાં ધર્મ કહેવડાવવાને ગુરૂને ચાલતું નથી, તે પછી પરમેશ્વરના નામે કડીને શું કરવું?
જિનેશ્વર ભગવાનને દીવા જેવા કહા; ચંદ્ર સૂર્યગ્રહ નક્ષત્ર રન છેડીને દીવા જેવા કેમ? કેડી કિમતમાંથી પેદા થનારી ચીજ, કેડીની કિમતની ઉપમા શા માટે અહીં આપી?
“તુલ્ય જેવું પિતાને ફલ મળ્યું તેવું બીજાને ફલ મળવું જોઈએ. જેનેના તીર્થકરમાં એજ વિશિષ્ટતા છે કે બીજે કુલ મેળવે. પિતે મેળવેલું ફળ બીજાને મલે. દુનિયામાં ઈષ્ય કેનું નામ? રખેને મારે જેડીઓ મારા જેવો થઈ જાય! એ ડર કેને રહે? તે ઈર્ષ્યા ને. તું જે રસ્તે ન્યાલ થયે તે રસ્તા બતાવીશ તે તે ન્યાલ થઈ જશે, માટે તેને રસ્તે ન જડવા દેવે આ ઈર્ષ્યાખોરને રસ્તે, ઈર્ષાર સિવાય આવા વિચાર