________________
૨૧૦
પડશક પ્રકરણ [ વ્યાખ્યાન બીજ વાવ્યું તેની સગવડ કરી નાંખી પછી તેને જુવે નહીં. સાગરોપમે, પલ્યોપમો સુધી ન જુવે તે પણ વધ્યા કરે. તીર્થકર નામકર્મ નિકાચિત કરે ત્યારે જ્યાં સુધી અપૂર્વકરણ આવે ત્યાં સુધી વધ્યા જ કરે, બંધાતું જાય. આ સ્થિતિ જેમાં હિય તે વરબેધિ. તેવા જ છે કોયપાતી હોય પણ ચિત્તપાતી ન હોય તેવા વરબધિવાળા ગણાય. તેવા થાય ત્યારે તીર્થકરપણું ઉપાજિત દેવ થાય.
દેવપણની જડ પણ ધર્મ, ગુરૂની જડ પણ ધર્મ. જેનોને એક જ પરીક્ષા કરવા લાયક ચીજ કઈ ? ધર્મ કેમકે ધર્મની પરીક્ષામાં દેવ ગુરૂ ધર્મની પરીક્ષા. તેથી ધર્મની પરીક્ષા માટે જેર દે છે. જેડે સમજાવે છે. ધર્મની પરીક્ષામાં મહેનત પ્રયત્ન દુઃખ સહન કરીને કણ ઉતરે? તે સમજુ. કેટલાક બાલ, કેટલાક મધ્યમ, કેટલાક સમજુ.
બાળકે માત્ર રીત રિવાજ દેખે તેથી ધર્મ માને.
મધ્યમબુધ્ધિવાળે આચાર દેખે તેથી ધર્મ માને. ધારણાના દેરે દેખે આમાં ધારણું કેવી રીતની તેને વિચારે તે મધ્યમબુદ્ધિ.
સમજી કેશુ? તે બેયને દેખે તે કરતાં તેનું ધ્યેય કયું તે દેખે માટે હરિભદ્રસૂરિજીએ જણાવ્યું કે “ગામતરવું સુ સુધી પંડિત કેનું નામ ? આગમ તત્વની પરીક્ષા કરે. કયા રૂપે કરે ? તે કઈ પણ યત્નમાં ખામી ન રહે તેવી રીતે કરે. પંડિત ટીલાં ટપકાંથી નહી. પણ સર્વ પ્રયત્નથી. પરીક્ષા આગમતત્વની કરે તે પંડિત
તેવા પંડિતે શાની પરીક્ષા કરે? વચનની. પંડિત તે “વત્રના પાયા વિહુ વચનની આરાધના તે ધર્મ હવે વચનમાં આટલું બધું જેર કેમ? વચનને વક્તા વિષય સ્વરૂપ ફલ નિર્મળ વક્તા કયા તે બતાવશે તે અધિકાર અગ્રે વર્તમાન.
છે