________________
૨૦૯
પીસ્તાલીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજો ચેરી નથી કરવી એમ ધારી પાછો વળે દશ ડગલાં ચાલે પછી તે સૂઈ ગયે તે તેને ચાર ન ગણીએ, કારણ કે તે શાહકારના રસ્તે ચાલ્યું. આ જીવ અનાદિથી અઢાર પાપની ટોળીમાં મેમ્બર હતો, કયું પાપ ન કરવું તેને નિયમ નહોતો. સર્વ પાપની ટેળીમાં આ સામેલ થયે છે; વિરતિ લે તે આવતા કર્મોથી છૂટે, હવે લકત્તર અને લૌકિક માર્ગમાં ફરક માલમ પડશે, લૌકિક માર્ગમાં કરે તે ભગવે ત્યારે આપણામાં નિયમ તેને છૂટવાનું, કર્મ બંધનના કારણે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય,
ગ. જેમ મિથ્યાત્વ તે કર્મનું કારણ તેમ અવ્રત પણ કર્મબંધનું કારણ ગણાવીએ છીએ. અત્રતવાળાને ભેગવવાનું.
અનાદિમા રહેલા તે શાના રખડે છે? કેવલી મહારાજ કરતાં સૂક્ષ્મ એકેન્દ્રિયે દ્રવ્યથી વિશેષ અવિરાધક છે. કેમ? કેવલીનાગેએ હજી વિરાધને હેય, પેલા સૂક્ષ્મએકેન્દ્રિય ન તે વિરાધના કરે, સૂક્ષ્મએકેન્દ્રિય કેઈને બાધા કરતા નથી. તેમ તેને કઈ બાધાનથી કરતું. આવા છતાં વિરતિમાં નથી આવ્યા તેથી કર્મ બાંધ્યાં જાય છે તે કારણથી અનાદિથી રખડ્યા કરે છે. “માનાવિલિકમાવા મિથ્યાત્વ સાથે અવ્રતને કર્મબંધનું કારણ જણાવ્યું. તેમ હવે જેને પરોપકારનુ-જગતના ઉદ્ધારનું ઝાડ વાવી દીધું તે પણ મજબુત વાવ્યું. તેમ વાવ્યા પછી ખેડુત ચેકની ખેતી કરીને ઘેર સૂઈ જાય તે પણ પાક વધે જાય.
પરોપકારનું બીજ–ધર્મનું બીજ-મેક્ષનું બીજ મજબૂતિથી વાવે. તે વાવેલા છે તેથી નારકીમાં–દેવમાં-અપર્યાપ્તામાં જે. વિચાર ન હોય તે પણ પેલું તે પિષણ થયા કરે છે. આનું નામ વરાધિ. જે સભ્યત્વ આનું બીજ વાવે તે વરાધિ. વરાધિ અંદર હોવાથી અરિહંત પદેની આરાધનાથી તીર્થકર પણું મેળવે છે. એ બીજ સરસ વવાય, જે વાવેલું બીજ નરકે દેવલેકે જાય તે પણ સૂકાય નહીં. જુગલિયામાં જાય તે પણ સુકાય નહીં. બીજ વાવેતર જમીન કેવી છે? જે જમીનમાં