________________
પીસ્તાલીસમું ] સદ્ધર્મ દેશના-વિભાગ ખીજો
૨૦૭
કાયાથી પાપમાં પડનારે શાથી ? ચિત્તપાતી નહી, મનથી નહીં, મનથી સાવઘવાળે નહી, પણ મેક્ષમાં રૈપકારમાં જેની ધારણા ચાલી રહેલી છે. તે ગૃહસ્થ હાય તેની છારણા સાધુ હાય તેનુ મન મેાક્ષ અને પરોપકારમાં. આ માજી પ્રવૃત્તિ જવું આવવું તે કાયપાતી, કાયાને પાડવાના, મન દાખલ નહી માટે હાયપાતી. કાણુ ? તે! આ વરખેાધિવાળા, ખીન્દ્ર કાયપાતી નહી; ખરાબ આઈ પેાતાના આશક ને અંગે લીન હૅાય તે ભલેને ધણીને સાચવે, પણ તેનું ચિત્ત કયાં ? ધણીમાં કાયપાતી, માશુકમાં ચિત્તપાતી, તેવી લીનતા ખીજે આવવી ખહુ મુશ્કેલ પડે છે. માટે દષ્ટાંતમાં લેવા પડયા. જેમ ધણીની માવજતમાં કાયપાતીપણું થાય છે. તેમ સંસારની કાયિકનિર્વાહની સ્થિતિ જ્યારે અધ લાગે ત્યારે કાયપાતી અને પણ ચિત્તપાતી નહીં.
વધિવાળા કાયપાતી અને ચિત્તપાતી કાં
એધિના લક્ષણમાં કાયપાત્તીને ચિત્તયાનીના વિભાગ પાડવામાં આવ્યા. તેમ વરોધી કાયપાતી હાય, થાયમાતા કુંવરને પાષ આ આપણું દૃષ્ટાંત; તેમાં શું કાયપાતી ? હા, કેમ ? ચિત્ત તા કયાં! પેાતાના છેકરાની ધારણામાં ? સાચવે આપણા છેકરાને, છતાં ચિત્ત કાં? પેાતાના છેાકરામાં. ત્યારે તમારા છેકરા માટે કાચપાતી. અને પેાતાના છે.કરામાં ચિત્તપાતીપણું તેનામાં છે. પેાતાના છે।કરાની માવજત-સભાળ નથી લઈ શકતી, તેને રખડતા ભુખ્યા રાખે છે, અને પારકા છેકાને કેડે બેસાડે છે, ખવડાવે છે છતાં તે કાયપાતી, ચિત્તપાતી તે પેાતાના છેકામાં, જેમ ધાવમાતા શેઠના છેકરાને અંગે કાયપાતી છે, તેમ અહીં આગો વચ્ચેાધિવાળા થાય તે કેવળ સંસારના કાયપાતી હાય પણ ચિત્તપાતી ન હોય; તે કયા ઉદ્ધારમાં ? ઉદ્ધારની શ્રેણિ ખ્યાલમાં લેશે તે ઉદ્ધારમાં ચિત્તપાતી સમજશે. શાસ્ત્રકાર કહે છે કે–વરોધવાળા જીવ નરકે જાય ત્યાં પણ તીથ કર ગાત્રને પુષ્ટ કરતા જાય, અહિં ગર્ભમાં પણ તીથંકર ગાત્ર પુષ્ટ કરતા જાય,ક્ષપકશ્રેણિ થઇ